મોરબીની કે.જી.એલ. કંપનીમાં કામ કરતી વખતે પડી જતા મોત મોરબીમાં બાઈક-બસ અથડાયા બાદ મારામારી માળીયા (મી) નાના દહીસરા ગામ પાસે ડેલામાં આવેલ ઓરડીમાંથી દારૂની 117 બોટલ ઝડપાઈ: બે આરોપીઓની શોધખોળ મોરબી જીલ્લામાં ગાડી સળગી જતાં વાહનના માલિકને 12 લાખનો વીમો ચૂકવવા ગ્રાહક કોર્ટનો આદેશ મોરબી રાજકોટ હાઇવે રોડના કામમાં બેદરકારી રાખનારા અધિકારીઓ-કોન્ટ્રાક્ટર સામે પગલા લેવા મહેશભાઇ લિખિયાની માંગ મોરબીમાં સગીરા સાથે દુષ્કર્મ કરીને ગર્ભ રાખી દેનારા આરોપીને પોકસો કોર્ટે 20 વર્ષની સખ્ત કેદની સજા અને દંડ ફટકાર્યો મોરબી જીલ્લામાં ૩૧.૭ કરોડના ખર્ચે બનેલા બે રમતગમત સંકુલનું નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની વર્ચ્યુઅલ હાજરી અને મંત્રી કાંતિભાઈની હાજરીમાં કરાયું લોકાર્પણ હળવદના શિરોઈ ગામે દાડમ ફાર્મ અને અમરદીપ ટિસ્યુકલ્ચર લેબની કલેકટરે મુલાકાત લીધી
Breaking news
Morbi Today

મોરબીના નવા ડેલા રોડે વરસાદી પાણીનો નિકાલ કરવા ચીફ ઓફિસરને રજૂઆત


SHARE







મોરબીના નવા ડેલા રોડે વરસાદી પાણીનો નિકાલ કરવા ચીફ ઓફિસરને રજૂઆત

મોરબીના નવા ડેલા રોડ પર પાણીનાં નિકાલની વ્યવસ્થા નવા રોડ બનાવવામાં આવ્યા ત્યારથી બંધ થઈ ગયેલ છે જેથી કરીને નજીવા વરસદમાં પણ ત્યાં પાણી ભરાઈ જાય છે જેથી કરીને હાલમાં નવા ડેલા રોડ ઉપર દુકાન ધરાવતા જાગૃત નાગરિક જીતુ ઠક્કર દ્વારા નવો રોડ બન્યા છે ત્યાં વરસાદી પાણીનો યોગ્ય રીતે નિકાલ કરવામાં આવે તેવી ચીફ ઓફિસરને રજૂઆત કરવામાં આવી છે જેમાં જણાવ્યુ છે કે, નવો રોડ ઊંચો બનતા અને જૂનો રોડ જે વિજય ટોકીઝથી નવા ડેલા રોડ ઉપર આવે છે તે નીચો છે જેથી વરસાદી પાણી ભરઇ જાય છે અને રોડમાં ખાડા હોવાથી અવાર નવાર લોકો બાઇક અને સ્કૂટરમાંથી ત્યાં નીચે પડતાં હોય છે જેથી વરસાદી પાણીનાં કાયમી નીકાલની વ્યવસ્થા કરવામાં આવે અને ત્યાં પડી ગયેલા ખાડા બુરવામાં આવે તેવી માંગ કરેલ છે.






Latest News