મોરબીની કે.જી.એલ. કંપનીમાં કામ કરતી વખતે પડી જતા મોત મોરબીમાં બાઈક-બસ અથડાયા બાદ મારામારી માળીયા (મી) નાના દહીસરા ગામ પાસે ડેલામાં આવેલ ઓરડીમાંથી દારૂની 117 બોટલ ઝડપાઈ: બે આરોપીઓની શોધખોળ મોરબી જીલ્લામાં ગાડી સળગી જતાં વાહનના માલિકને 12 લાખનો વીમો ચૂકવવા ગ્રાહક કોર્ટનો આદેશ મોરબી રાજકોટ હાઇવે રોડના કામમાં બેદરકારી રાખનારા અધિકારીઓ-કોન્ટ્રાક્ટર સામે પગલા લેવા મહેશભાઇ લિખિયાની માંગ મોરબીમાં સગીરા સાથે દુષ્કર્મ કરીને ગર્ભ રાખી દેનારા આરોપીને પોકસો કોર્ટે 20 વર્ષની સખ્ત કેદની સજા અને દંડ ફટકાર્યો મોરબી જીલ્લામાં ૩૧.૭ કરોડના ખર્ચે બનેલા બે રમતગમત સંકુલનું નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની વર્ચ્યુઅલ હાજરી અને મંત્રી કાંતિભાઈની હાજરીમાં કરાયું લોકાર્પણ હળવદના શિરોઈ ગામે દાડમ ફાર્મ અને અમરદીપ ટિસ્યુકલ્ચર લેબની કલેકટરે મુલાકાત લીધી
Breaking news
Morbi Today

મોરબીમાં ત્રિમંદિર ખાતે આર્ટ ઓફ લિવિંગ દ્વારા રામલલા કી માતા નાટક યોજાયુ


SHARE







મોરબીમાં ત્રિમંદિર ખાતે આર્ટ ઓફ લિવિંગ દ્વારા રામલલા કી માતા નાટક યોજાયુ


મોરબી આર્ટ ઓફ લિવિંગ પરિવાર દ્વારા આશ્રમ મંડળી સાથે “રામલલા કી માતા” નાટકનું આયોજન કરવામાં આવ્યું હતું અને નવલખી રોડ ઉપર આવેલ ત્રિમંદિર ખાતે આ કાર્યક્ર્મ યોજાયો હતો જેમા રામાયણમાં કૈકેયી અને મંથરાના પાત્રને કલાકારો દ્વારા રજૂ કરવામાં આવ્યું હતું અને રામાયણની વાર્તાથી વિપરીત સત્ય હક્કિતને રજૂ કરવામાં આવી છે અને તેઓ રામાયણના સૌથી નિર્ણાયક પાત્રો હતા તેમણે રામની અમરત્વની પ્રાપ્તિ માટેના જે કામ કર્યું હતું તે કલાના મધ્યમથી રજૂ કરવામાં આવ્યું હતું અને આશ્રમ મંડળીના કલાકારો દ્વારા જે નાટક રજૂ કરવામાં આવ્યું હતુ તેની ખૂબ જ પ્રશંસા કરવામાં આવી હતી આ કાર્યક્ર્મને સફળ બનાવવા માટે મોરબી આર્ટ ઓફ લિવિંગના ભારતિબેન અશોકભાઇ કાથરાણી સહિતની ટિમ દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી.






Latest News