મોરબીના રંગપર અને પાનેલી ગામ પાસે જુદાજુદા કારખાના બનેલા બે બનાવમાં બે યુવાનના મોત મોરબી શ્રી આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફિઝિયોથેરાપીના પ્રિન્સિપાલ ડૉ. રાહુલ છતલાણીએ મેળવી આંતરરાષ્ટ્રીય સિધ્ધી મોરબીની મહાત્મા ગાંધી ઉત્તર બુનિયાદી વિદ્યાલયના પૂર્વ વિદ્યાર્થીઓનું સ્નેહ મિલન યોજાયું ટંકારાના જોધપર ઝાલા ગામે શોર્ટ લાગતા વૃદ્ધ અને ટીકર ગામે શોર્ટ લાગતા યુવાનનું મોત હળવદના કાવડિયા અને ટંકારાના છતર ગામે જુગારની 3 રેડમાં 16 શખ્સો પકડાયા મોરબીની કે.જી.એલ. કંપનીમાં કામ કરતી વખતે પડી જતા મોત મોરબીમાં બાઈક-બસ અથડાયા બાદ મારામારી માળીયા (મી) નાના દહીસરા ગામ પાસે ડેલામાં આવેલ ઓરડીમાંથી દારૂની 117 બોટલ ઝડપાઈ: બે આરોપીઓની શોધખોળ
Breaking news
Morbi Today

મોરબીના મચ્છુ-૩ ડેમના બે દરવાજા એક ફૂટ ખોલ્યા: કાલે મંત્રીની હાજરીમાં સમિક્ષા બેઠક


SHARE







મોરબીના મચ્છુ-૩ ડેમના બે દરવાજા એક ફૂટ ખોલ્યા: કાલે મંત્રીની હાજરીમાં સમિક્ષા બેઠક

મોરબી જીલ્લામાં આગામી દિવસમાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે ત્યારે મોરબી માળીયાના ધારાસભ્ય અને રાજ્યના મંત્રી બ્રિજેશભાઇ મેરજા દ્વારા ત્રણને એલર્ટ રહેવા માટેની સૂચના આપવામાં આવી છે અને કાલે મંત્રી અને જિલ્લાના પદાધિકારીઓની હાજરીમાં કલેક્ટર કચેરીમાં સમિક્ષા બેઠક રાખવામા આવી છે

મોરબી જિલ્લાના દસ ડેમમાંથી મોરબી નજીક આવેલ મચ્છુ ૩ ડેમ ૯૦ ટકા કરતાં વધુ ભરાઈ ગયો હોવાથી આ ડેમના બે દરવાજાને એક ફૂટ સુધી ખોલવામાં આવેલ છે અને ઉપરવાસમાં સારો વરસાદ પડતા ડેમમાં પાણીની વિપુલ પ્રમાણમાં આવક થઈ રહી છે અને અધિકારીના કહેવા મુજબ હાલમાં ડેમમાં ૧૫૪૫ કેયુસેક પાણીની આવકની સામે ૧૬૭૬ કયુસેક પાણીના જાવક કરવામાં આવી રહી છે અને ડેમના બે દરવાજાને એક એક ફુટ ખોલવામાં આવેલ છે ત્યાર પહેલા જ નીચેના ભાગમાં આવેલા ૨૦ ગામના લોકોને એલર્ટ કરી દેવામાં આવ્યા હતા






Latest News