મોરબીમાંથી પરણીતા તેના બે સંતાનોને લઈને ગુમ મોરબી નજીક પેપર મિલના મશીન ઉપર કામ કરતાં સમયે પડી ગયેલ આધેડનું સારવારમાં મોત મોરબી શહેરમાંથી ઓગસ્ટ મહિના સુધીમાં ઢોર પકડ પાર્ટીએ 3527 ઢોર પકડ્યા મોરબી ઉમા વિદ્યા સંકુલ-મોડેલ સ્કૂલ મોટીબરાર વિગેરે સ્કૂલોમાં વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરાઈ મોરબી મહાપાલિકાને 55 કરોડ સહિત રાજ્યની મહાપાલિકા-પાલિકાઓને સરકારે 3850 કરોડ રૂપિયા વિકાસ કામો માટે ફાળવ્યા મોરબીમાં બંધ પડેલા ફિલ્ટર હાઉસ ચાલુ કરીને લોકોને પીવાનું શુધ્ધ પાણી આપવા માટે મેયરને કોંગ્રેની રજૂઆત મોરબીમાં મચ્છુ જળ હોનરાતના દિવંગત આત્માઓને મૌન રેલીમાં જોડાઈને મંત્રી કાંતિભાઈ અમૃતિયા સહિતનાઓએ શ્રધ્ધાંજલિ અર્પણ કરી મોરબી જિલ્લા સેવા સદનમાં આવેલ સરકારી કચેરીઓમાં કલેક્ટરનું રેન્ડમલી ચેકિંગ: ફફડાટ
Breaking news
Morbi Today

મોરબી રાજપુત સમાજના દ્વારા સરસ્વતી સન્માન સમારોહ યોજાશે


SHARE







મોરબી રાજપુત સમાજના દ્વારા સરસ્વતી સન્માન સમારોહ યોજાશે

મોરબી રાજપુત સમાજના દ્વારા સરસ્વતી સન્માન સમારંભનો કાર્યક્રમ  જુલાઇ માસના છેલ્લા રવિવારે યોજવાનો છે જેના માટે વિદ્યાર્થીઓ પાસેથી હાલમાં માર્કશીટની નકલ લેવાનું શરૂ કરવામાં આવ્યું છે અને આગામી ૧૦ તારીખ સુધી નકલ સ્વીકારવામાં આવશે તેવું સમાજના પ્રમુખે જણાવ્યુ છે

મોરબી રાજપુત સમાજના દ્વારા તેજસ્વી વિદ્યાર્થીઓને સન્માનીત કરવા માટે દરવર્ષે સન્માન  સમારોહનું આયોજન કરવામાં આવે તેવી જ રીતે આ વર્ષે પણ સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે સમાજના પ્રમુખે અખબારી યાદીમાં જણાવ્યુ છે કે, મોરબી રાજપૂત સમાજ દ્વારા યોજાતો સરસ્વતી સન્માન સમારંભ કાર્યક્રમ  જુલાઇ માસના છેલ્લા રવિવારે યોજવાનો છે અને તેમાં ધો. ૫ થી કોલેજ કક્ષા સુધીના વિદ્યાર્થીઓને સન્માનીત કરવાના છે તેના માટે વિદ્યાર્થીઓની માર્કશીટની નકલ તા. ૧૦/૭ સુધીમાં મહાવીરસિંહ જાડેજા ચાંદલી (તલાશ) મોરબી-૨ (૯૮૭૯૪ ૦૦૦૦૭), હરદેવસિંહ જાડેજા (હાઉસીંગ બોર્ડ) મોરબી-૨ (૯૮૨૫૧ ૯૫૯૬૧), દિલીપસિંહ પરમાર મોરબી-૨ (૯૮૨૫૨ ૧૪૩૪૪), મહાવીરસિંહ જાડેજા (નગરપાલીકા) (૯૯૨૫૦ ૨૦૨૪૯), જશવંતસિંહ ઝાલા (સૌમૈંયા સોસાયટી, વાવડી રોડ) (૯૦૩૩૬ ૦૦૩૦૩) અને રાજભા સોઢા (ગુ.હા.બોર્ડ સનાળા રોડ) (૯૮૨૫૬ ૭૩૯૩૬) નો સંપર્ક કરીને પહોચડવાની રહેશે અને નક્કી કરેલ તારીખ પછી કોઇની પણ માર્કશીટની નકલ સ્વીકારવામાં આવશે નહિ






Latest News