મોરબીની કે.જી.એલ. કંપનીમાં કામ કરતી વખતે પડી જતા મોત મોરબીમાં બાઈક-બસ અથડાયા બાદ મારામારી માળીયા (મી) નાના દહીસરા ગામ પાસે ડેલામાં આવેલ ઓરડીમાંથી દારૂની 117 બોટલ ઝડપાઈ: બે આરોપીઓની શોધખોળ મોરબી જીલ્લામાં ગાડી સળગી જતાં વાહનના માલિકને 12 લાખનો વીમો ચૂકવવા ગ્રાહક કોર્ટનો આદેશ મોરબી રાજકોટ હાઇવે રોડના કામમાં બેદરકારી રાખનારા અધિકારીઓ-કોન્ટ્રાક્ટર સામે પગલા લેવા મહેશભાઇ લિખિયાની માંગ મોરબીમાં સગીરા સાથે દુષ્કર્મ કરીને ગર્ભ રાખી દેનારા આરોપીને પોકસો કોર્ટે 20 વર્ષની સખ્ત કેદની સજા અને દંડ ફટકાર્યો મોરબી જીલ્લામાં ૩૧.૭ કરોડના ખર્ચે બનેલા બે રમતગમત સંકુલનું નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની વર્ચ્યુઅલ હાજરી અને મંત્રી કાંતિભાઈની હાજરીમાં કરાયું લોકાર્પણ હળવદના શિરોઈ ગામે દાડમ ફાર્મ અને અમરદીપ ટિસ્યુકલ્ચર લેબની કલેકટરે મુલાકાત લીધી
Breaking news
Morbi Today

મોરબી દલીત મુસ્લિમ એકતા સમિતિએ ધર્મની રાજનિતી બંધ કરવા આવેદનપત્ર પાઠવ્યુ


SHARE







મોરબી દલીત મુસ્લિમ એકતા સમિતિએ ધર્મની રાજનિતી બંધ કરવા આવેદનપત્ર પાઠવ્યુ

મોરબી શહેર અને જિલ્લામાં વિવિધ એકતાના પ્રતીક સેવાકાર્ય કરતી સંસ્થા દ્વારા મોરબી દલીત મુસ્લિમ એકતા સમિતિએ હાલની પરિસ્થિતિને ધ્યાને રાખીને કલેકટરને આવેદનપત્ર પાઠવ્યું છે અને મુસ્લિમ સમાજના મોહમ્મદ પયગંબર વિશે ટીવી ડિબેટમા ભાજપના નૂપુર શર્માએ અશોભનીય શબ્દનો ઉપયોગ કરી ટિપ્પણી કરી હતી અને સમગ્ર દેશ સહિત વિશ્વભરમાં મુસ્લિમ સમાજની લાગણી દુભાણી છે જેને ધ્યાને રાખી મોરબી દલિત મુસ્લિમ એકતા સમિતિ દ્વારા આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે અને જણાવ્યું છે કે ધર્મની રાજનીતિમા હિન્દુ-મુસ્લિમ સમાજની એકતામાં દરાર પડે તેવા દ્રશ્યો હાલમાં સામે આવી રહયા છે ત્યારે સર્વે હિન્દુ મુસ્લિમ સમાજમા એકતા ભાઈચારો જળવાઈ રહે તેવા તેવા પ્રયાસો કરવાની જરૂર છે તેવી લાગણી વ્યક્ત કરી હતી અને મોરબીમાં આવેદનપત્ર આપવામાં આવ્યું હતું ત્યારે અશ્વિનભાઈ ટુંડિયા, ડુંગરભાઇ ટુંડિયા, આરીફભાઈ બ્લોચ, મુસાભાઇ ચાનીયા, ઈદ્રીશભાઈ બ્લોચ, ફારૂક શાહમદાર, ઈકબાલ ચાનીયા શકીલભાઈ શેખ, રીયાજ અન્સારી અને દિપકભાઈ સોલંકી સહિતના હાજર રહ્યા હતા






Latest News