હળવદના બુટવડા ગામે ચારિત્રની શંકાથી કંટાળીને પરણીતાએ કરેલ આપઘાતના બનાવ પતિ  સામે ગુનો નોંધાયો વાંકાનેર બાઉન્ડ્રી પાસે નજીવ વાતમાં યુવાને કડા અને પાઇપ વડે 5 શખ્સો માર માર્યો મોરબી વાંકાનેર હાઇવે રોડ ઉપર આવેલ સરતાનપર ચોકડી પાસે ટ્રકની પાછળ કાર ઘૂસી જતા બે યુવાનોના મોત ટંકારાના ઘુનડા (સ) ગામે જાહેરમાં જુગાર રમતા 6 શખ્સો 10,300 ની રોકડ સાથે પકડાયા વાંકાનેર: પત્નીએ કામમાં બારોબાર ધ્યાન આપવાનું કહેતા યુવાને ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત મોરબીની સબજેલમાંથી જુદી જુદી બે જગ્યાએથી કીપેડ વાળા બે મોબાઈલ ફોન મળ્યા !: અગાઉની મળેલા 4 મોબાઈલની તપાસ ઠેરની ઠેર ? રીબડાનો રેકોર્ડ મોરબીના જેતપર ગામના ખેડૂતો બ્રેક કર્યો: ખાનગી વીજ કંપની સામે વિરોધ વ્યક્ત કરવા એક જ દિવસમાં 5,551 ખેડૂતોએ કર્યું રક્તદાન મોરબી તાલુકાનાં શાપર, જેતપર અને રંગપર અને હળવદ તાલુકાની બે શાળાઓમા વિદ્યાર્થીઓનો શાળા પ્રવેશોત્સવ યોજાયો
Breaking news
Morbi Today

મોરબીમાં લાયન્સ ક્લબ ઓફ મોરબી નઝરબાગ દ્વારા રાહતદારે ફુલસ્કેપ ચોપડાનું વિતરણ કરાશે


SHARE











મોરબીમાં લાયન્સ ક્લબ ઓફ મોરબી નઝરબાગ દ્વારા રાહતદારે ફુલસ્કેપ ચોપડાનું વિતરણ રાશે

મોરબીમાં લાયન્સ ક્લબ ઓફ મોરબી નઝરબાગ દ્વારા આગામી તા.૧૯ ને રવિવારના રોજ સવારે ૯:૩૦ થી સાંજે ૫:૦૦ વાગ્યા સુધી સરદાર રોડ ફાયર સ્ટેશનની બાજુમાં આવેલ લોહાણા મહાજન વાડી ખાતે રાહતદરે ચોપડાનું વિતરણ કરવામાં આવશે

લાયન્સ ક્લબ ઓફ મોરબી નઝરબાગ દ્વારા રાહતદરે ફુલસ્કેપ ચોપડાનું વિતરણ કરવામાં આવશે તેમાં ફક્ત ૮૦ માં ૧૪૪ પેઇઝના ૭ ચોપડા આપવામાં આવશે અને આ લેવા માટે આવનારા બાળકોને વર્ષ ૨૦૨૨ ની ઓરીજનલ માર્કશીટ ઉપર જ આ ચોપડા આપવામાં આવશે અને આમાં કોઈપણ જ્ઞાતિધોરણના વિદ્યાર્થીઓને એક રીઝલ્ટ ઉપર એક જ સેટ આપવામાં આવશે. આ સાથે અન્ય સ્કૂલ સ્ટેશનરી પણ એકદમ રાહત ભાવે આપવામાં આવશે તેમજ મહિલાઓને સેનેટરી પેડ (૧૦ નંગનું પેકિંગ) તદ્દન ફ્રી આપવામાં આવશે તેમજ પક્ષી પ્રેમીઓને ચકલીના માળા પણ ફ્રીમા આપવામાં આવશે. અને જયા સુધી સ્ટોક હશે ત્યાં સુધી વહેલા તે પહેલાના ધોરણે ચોપડાનું વિતરણ કરવામાં આવશે. અને આ સંસ્થા દ્વારા કરવામાં આવતી અન્ય કોઈપણ સેવાકીય પ્રવૃત્તિ માટે ડોનેશન આવકાર્ય છે. અને ડોનેશન આપવા માટે મો. ૯૮૨૫૨ ૯૧૩૧૩ નો સંપર્ક કરવા જણાવ્યુ છે






Latest News