મોરબીની કે.જી.એલ. કંપનીમાં કામ કરતી વખતે પડી જતા મોત મોરબીમાં બાઈક-બસ અથડાયા બાદ મારામારી માળીયા (મી) નાના દહીસરા ગામ પાસે ડેલામાં આવેલ ઓરડીમાંથી દારૂની 117 બોટલ ઝડપાઈ: બે આરોપીઓની શોધખોળ મોરબી જીલ્લામાં ગાડી સળગી જતાં વાહનના માલિકને 12 લાખનો વીમો ચૂકવવા ગ્રાહક કોર્ટનો આદેશ મોરબી રાજકોટ હાઇવે રોડના કામમાં બેદરકારી રાખનારા અધિકારીઓ-કોન્ટ્રાક્ટર સામે પગલા લેવા મહેશભાઇ લિખિયાની માંગ મોરબીમાં સગીરા સાથે દુષ્કર્મ કરીને ગર્ભ રાખી દેનારા આરોપીને પોકસો કોર્ટે 20 વર્ષની સખ્ત કેદની સજા અને દંડ ફટકાર્યો મોરબી જીલ્લામાં ૩૧.૭ કરોડના ખર્ચે બનેલા બે રમતગમત સંકુલનું નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની વર્ચ્યુઅલ હાજરી અને મંત્રી કાંતિભાઈની હાજરીમાં કરાયું લોકાર્પણ હળવદના શિરોઈ ગામે દાડમ ફાર્મ અને અમરદીપ ટિસ્યુકલ્ચર લેબની કલેકટરે મુલાકાત લીધી
Breaking news
Morbi Today

મોરબીની વાઘપર પ્રાથમિક શાળાનું NMMS પરીક્ષાનું રિઝલ્ટ ૧૦૦ ટકા


SHARE







મોરબીની વાઘપર પ્રાથમિક શાળાનું NMMS પરીક્ષાનું રિઝલ્ટ ૧૦૦ ટકા

દર વર્ષે નેશનલ મીન્સ કમ મેરીટ સ્કોલરશિપ (NMMS) પરીક્ષા લેવામાં આવે છે. આ પરીક્ષામાં પાસ થઈ મેરીટ લિસ્ટમાં સમાવેશ થનાર વિદ્યાર્થીઓને ૪૮૦૦૦ જેટલી માતબર શિષ્યવૃત્તિ  સરકાર તરફથી આપવામાં આવે છે. તાજેતરમાં જ લેવાયેલ આ પરીક્ષાનું પરિણામ જાહેર થયું છે. જેમાં મોરબી તાલુકાની  શ્રી વાઘપર પ્રાથમિક શાળાનાં ધો.૮ ના  ૨ વિદ્યાર્થીઓ પટેલ ઉર્જા હસમુખભાઈ અને સનાવડા ધર્મ નિતેશભાઈએ પરીક્ષા પાસ કરી મેરીટમાં સ્થાન મેળવ્યું છે. આ તકે તમામ વિદ્યાર્થીઓને અને પરીક્ષાની સંપૂર્ણ તૈયારી કરાવનાર ગણિત-વિજ્ઞાન શિક્ષક અમિતભાઇ લોરીયા, આચાર્ય રમેશભાઈ વાઘેલા અને શાળા પરિવારને ચારે બાજુથી અભિનંદન પાઠવવામાં આવી રહ્યા છે. ગત વર્ષે વાઘપર પ્રા.શાળામાં ધો ૮ માં કુલ ૧૫ વિદ્યાર્થીઓ અભ્યાસ કરતા હતા, તેમાંથી ૭  વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી જે તમામ વિદ્યાર્થીઓ પાસ થતા શાળાનું ૧૦૦ ટકા રિઝલ્ટ આવ્યું છે






Latest News