મોરબીની કે.જી.એલ. કંપનીમાં કામ કરતી વખતે પડી જતા મોત મોરબીમાં બાઈક-બસ અથડાયા બાદ મારામારી માળીયા (મી) નાના દહીસરા ગામ પાસે ડેલામાં આવેલ ઓરડીમાંથી દારૂની 117 બોટલ ઝડપાઈ: બે આરોપીઓની શોધખોળ મોરબી જીલ્લામાં ગાડી સળગી જતાં વાહનના માલિકને 12 લાખનો વીમો ચૂકવવા ગ્રાહક કોર્ટનો આદેશ મોરબી રાજકોટ હાઇવે રોડના કામમાં બેદરકારી રાખનારા અધિકારીઓ-કોન્ટ્રાક્ટર સામે પગલા લેવા મહેશભાઇ લિખિયાની માંગ મોરબીમાં સગીરા સાથે દુષ્કર્મ કરીને ગર્ભ રાખી દેનારા આરોપીને પોકસો કોર્ટે 20 વર્ષની સખ્ત કેદની સજા અને દંડ ફટકાર્યો મોરબી જીલ્લામાં ૩૧.૭ કરોડના ખર્ચે બનેલા બે રમતગમત સંકુલનું નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની વર્ચ્યુઅલ હાજરી અને મંત્રી કાંતિભાઈની હાજરીમાં કરાયું લોકાર્પણ હળવદના શિરોઈ ગામે દાડમ ફાર્મ અને અમરદીપ ટિસ્યુકલ્ચર લેબની કલેકટરે મુલાકાત લીધી
Breaking news
Morbi Today

મોરબી સમસ્ત દશનામ ગોસ્વામી સમાજના તેજસ્વી તારલાઓનો સન્માન સમારોહ યોજાશે


SHARE







મોરબી સમસ્ત દશનામ ગોસ્વામી સમાજના તેજસ્વી તારલાઓનો સન્માન સમારોહ યોજાશે

મોરબી દશનામ ગોસ્વામી સમાજના પ્રમુખ ગુલાબગીરીએ યાદીમાં જણાવાયું છે કે મોરબી તાલુકા અને શહેરમાં વસતા અને મોરબી શહેરમાં અભ્યાસ કરતા કેજી થી કોલેજ સુધીના ગોસ્વામી સમાજના તેજસ્વી તારલાઓનો સરસ્વતી સન્માન સમારોહ અને ઇનામ વિતરણના કાર્યક્રમનું આયોજન ટ્રસ્ટી મંડળે કરેલ છે. તો વિધાર્થીઓએ માર્કશીટની નકલ મોબાઈલ નંબર સાથે ૧૪-૭ સુધીમાં પ્રમુખ ગુલાબગીરી (મો.૮૮૪૯૬ ૬૪૩૯૦), હંસગીરી (નો.૯૦૯૯૫ ૬૭૦૦૧),

એડવોકેટ કમલેશગીરી (મો.૯૮૨૫૩ ૯૯૪૨૩), કૈલાશગીરી-જીઇબી (મો.૯૯૭૯૦ ૨૧૧૦૯) અથવા સુરેશગીરી ગોસ્વામી બુક સ્ટોલ સરદાર બાગની બાજુમાં સત્યમ પાનની સામે  શનાળા રોડ મોરબી (મો.૯૮૭૯૭ ૮૩૩૨૭) ના સરનામે પહોંચતી કરવા યાદીમાં જણાવાયું છે.






Latest News