મોરબીમાંથી પરણીતા તેના બે સંતાનોને લઈને ગુમ મોરબી નજીક પેપર મિલના મશીન ઉપર કામ કરતાં સમયે પડી ગયેલ આધેડનું સારવારમાં મોત મોરબી શહેરમાંથી ઓગસ્ટ મહિના સુધીમાં ઢોર પકડ પાર્ટીએ 3527 ઢોર પકડ્યા મોરબી ઉમા વિદ્યા સંકુલ-મોડેલ સ્કૂલ મોટીબરાર વિગેરે સ્કૂલોમાં વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરાઈ મોરબી મહાપાલિકાને 55 કરોડ સહિત રાજ્યની મહાપાલિકા-પાલિકાઓને સરકારે 3850 કરોડ રૂપિયા વિકાસ કામો માટે ફાળવ્યા મોરબીમાં બંધ પડેલા ફિલ્ટર હાઉસ ચાલુ કરીને લોકોને પીવાનું શુધ્ધ પાણી આપવા માટે મેયરને કોંગ્રેની રજૂઆત મોરબીમાં મચ્છુ જળ હોનરાતના દિવંગત આત્માઓને મૌન રેલીમાં જોડાઈને મંત્રી કાંતિભાઈ અમૃતિયા સહિતનાઓએ શ્રધ્ધાંજલિ અર્પણ કરી મોરબી જિલ્લા સેવા સદનમાં આવેલ સરકારી કચેરીઓમાં કલેક્ટરનું રેન્ડમલી ચેકિંગ: ફફડાટ
Breaking news
Morbi Today

મોરબીના રણછોડનગર સાંઈ મંદિરનાં ૧૬ માં  પાટોત્સવમાં સનમાન કાર્યક્રમ  યોજાયો


SHARE







મોરબીના રણછોડનગર સાંઈ મંદિરનાં ૧૬ માં  પાટોત્સવમાં સનમાન કાર્યક્રમ  યોજાયો

મોરબીના નવલખી રોડ ઉપર આવેલ રણછોડનગર સોસાયટીમાં ત્રીમંદીર કે જેમાં શ્રીસાંઈ બાબા,  શ્રી હનુમાનજી તથા શિવજી મંદિર આવેલ છે તે પવિત્ર જગ્યામાં શ્રી સાંઈ બાબા મંદીરનો ૧૬ મો પાટોત્સવ ઉજવાયો.પાટોત્સવમાં સેવાને વરેલા અને લાયન્સ કલબ ઇન્ટરનેશલ સૌરાસ્ટ્ર કચ્છનાં દ્વિતીય વાઈસ ગવર્નર લા.રમેશભાઇ રૂપાલાનું મંદિરના પૂજારી તેમજ જગ્યાના મહંત  બાબુભાઈ તેમજ સેવકભાઈઓ દ્વારા સાલ તેમજ ફૂલહારથી સન્માન કરવામાં આવ્યું હતુ.સાથેસાથે લાયન્સ કલબ ઓફ મોરબી સીટીના પ્રેસિડેન્ટ લા.ત્રિભોવનભાઇ ફૂલતરિયા, સેક્રેટરી લા.કેશુભાઈ દેત્રોજાનું સાંઈ બાબાના ૧૬ માં પાટોત્સવ પ્રસંગે હોમાત્મક યજ્ઞમાં મહંત બાબુભાઈની હાજરીમાં ભૂદેવોના હસ્તે તિલક ચંદન કરાવીને તેઓ અને તેમના સેવકો દ્વારા ફુલહાર અને સાલ

ઓઢાડીને અદકેરૂ સનમાન કરવામાં આવ્યું હતુ.સેવિકાબહેનો દ્વારા રશ્મિકાબેન રૂપાલાનું પણ સન્માન કરાયુ હતુ.સન્માનના ભાવમાં સાંઈમંદિરમાં ચાલતા અન્નક્ષેત્રમાં રમેશભાઇ રૂપાલા તરફથી રૂ.૫૧૦૦ નું તથા ચિત્રા હનુમાનજીધૂન મંડળ તરફથી રૂ.૫૧૦૦ નું અને કેશુભાઈના સુપુત્ર ચંદ્રેશ દેત્રોજાના જન્મદિવસ નિમિતે રૂ.૧૧૦૦ નું અનુદાન આપવામાં આવ્યુ હતુ.જગ્યાનાં મહંત પૂજારી દ્વાર સૌને આશિર્વચન પાઠવવામાં આવ્યા હતા.






Latest News