મોરબીમાંથી પરણીતા તેના બે સંતાનોને લઈને ગુમ મોરબી નજીક પેપર મિલના મશીન ઉપર કામ કરતાં સમયે પડી ગયેલ આધેડનું સારવારમાં મોત મોરબી શહેરમાંથી ઓગસ્ટ મહિના સુધીમાં ઢોર પકડ પાર્ટીએ 3527 ઢોર પકડ્યા મોરબી ઉમા વિદ્યા સંકુલ-મોડેલ સ્કૂલ મોટીબરાર વિગેરે સ્કૂલોમાં વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરાઈ મોરબી મહાપાલિકાને 55 કરોડ સહિત રાજ્યની મહાપાલિકા-પાલિકાઓને સરકારે 3850 કરોડ રૂપિયા વિકાસ કામો માટે ફાળવ્યા મોરબીમાં બંધ પડેલા ફિલ્ટર હાઉસ ચાલુ કરીને લોકોને પીવાનું શુધ્ધ પાણી આપવા માટે મેયરને કોંગ્રેની રજૂઆત મોરબીમાં મચ્છુ જળ હોનરાતના દિવંગત આત્માઓને મૌન રેલીમાં જોડાઈને મંત્રી કાંતિભાઈ અમૃતિયા સહિતનાઓએ શ્રધ્ધાંજલિ અર્પણ કરી મોરબી જિલ્લા સેવા સદનમાં આવેલ સરકારી કચેરીઓમાં કલેક્ટરનું રેન્ડમલી ચેકિંગ: ફફડાટ
Breaking news
Morbi Today

મોરબીમાં માતૃભૂમિ વંદના ટ્રસ્ટ દ્વારા આયોજિત આર્ય વીરાંગના શિબિરનો સમાપન સમારોહ યોજાયો


SHARE







મોરબીમાં માતૃભૂમિ વંદના ટ્રસ્ટ દ્વારા આયોજિત આર્ય વીરાંગના શિબિરનો સમાપન સમારોહ યોજાયો

આર્યસમાજ દક્ષિણ મોરબી તથા માતૃભૂમિ વંદના ટ્રસ્ટ દ્વારા મોરબીના સદુકા ગામ પાસે આવેલ સર્વોપરી સંકુલ ખાતે આર્ય વીરાંગના શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું અને તેનો છેલ્લો દિવસ હતો ત્યારે સમાપન સમારોહ રાખવામા આવ્યો હતો ત્યારે આર્ય વીરાંગના બાળાઓએ શિબિરમાં જે તાલીમ લીધી હતી તેમાં લેજીમદમ્બેશતલવાર બાજીકરાટે, લાઠીદાવયોગઆશન તથા અનુશાસનની એક ઝલક રજૂ કરવામાં આવી હતી અને આર્ય વીરાંગના દ્વારા પથ સંચલન પણ કરવામાં આવ્યું હતું આ સમાપન સમારોહમાં ડો. જયંતિભાઈ ભાડેશિયા, માજી ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા, મોરબી સિરામિક અશો.ના પ્રમુખ, મોરબી ક્લોક એસો.ના પ્રમુખ તથા વીરાંગનાઓના વાલીગણ સહિતના હાજર રહ્યા હતા અને આ તકે એક સારા રાષ્ટ્રના નિર્માણ હેતુથી રાષ્ટ્રના ઉત્થાન માટે લાવજેહાદ તથા વિધર્મીઓ સામે લડવા માટે આવી શિબિરનુ આયોજન આવશ્યક છે તેવી લાગણી આગેવાનોએ વ્યક્ત કરી હતી






Latest News