મોરબીની કે.જી.એલ. કંપનીમાં કામ કરતી વખતે પડી જતા મોત મોરબીમાં બાઈક-બસ અથડાયા બાદ મારામારી માળીયા (મી) નાના દહીસરા ગામ પાસે ડેલામાં આવેલ ઓરડીમાંથી દારૂની 117 બોટલ ઝડપાઈ: બે આરોપીઓની શોધખોળ મોરબી જીલ્લામાં ગાડી સળગી જતાં વાહનના માલિકને 12 લાખનો વીમો ચૂકવવા ગ્રાહક કોર્ટનો આદેશ મોરબી રાજકોટ હાઇવે રોડના કામમાં બેદરકારી રાખનારા અધિકારીઓ-કોન્ટ્રાક્ટર સામે પગલા લેવા મહેશભાઇ લિખિયાની માંગ મોરબીમાં સગીરા સાથે દુષ્કર્મ કરીને ગર્ભ રાખી દેનારા આરોપીને પોકસો કોર્ટે 20 વર્ષની સખ્ત કેદની સજા અને દંડ ફટકાર્યો મોરબી જીલ્લામાં ૩૧.૭ કરોડના ખર્ચે બનેલા બે રમતગમત સંકુલનું નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની વર્ચ્યુઅલ હાજરી અને મંત્રી કાંતિભાઈની હાજરીમાં કરાયું લોકાર્પણ હળવદના શિરોઈ ગામે દાડમ ફાર્મ અને અમરદીપ ટિસ્યુકલ્ચર લેબની કલેકટરે મુલાકાત લીધી
Breaking news
Morbi Today

રાજકોટના એન.ડી.પી.એસ. અને દારૂના ગુનામાં નાસતા ફરતા આરોપીને ઝડપી પડ્યો


SHARE







રાજકોટના એન.ડી.પી.એસ. અને દારૂના ગુનામાં નાસતા ફરતા આરોપીને ઝડપી પડ્યો

મોરબી જિલ્લા પોલીસ અધિક્ષક રાહુલ ત્રિપાઠીની સૂચના મુજબ નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા માટે પોલીસ કામ કરી રહી છે તેવામાં પેરોલ ફર્લો સ્કવોડના રામભાઇ મંઢદશરથસિંહ ચાવડા અને રવિરાજસિંહ ઝાલાને ખાનગી રાહે હકિકત મળી હતી તેના આધારે ટંકારા લતીપર ચોકડી નજીક આવેલ શિવકૃપા હોટલ ખાતેથી રમજાનભાઇ રહીમભાઇ જુમાભાઇ શેખ ફકીર (ઉ.વ.૨૩) રહે. રાજકોટ ૧૫૦ ફુટ રીંગ રોડ બાલાજી હોલ ધોળકીયા સ્કુલની બાજુમાં આવાસ યોજનાના કવાર્ટરમાં મુળ રહે.રાજકોટ રેલ્વેસ્ટેશન પાછળ રૂખડીયા કોલોની રાજીવનગર હાજીપીરની દરગાહ વાળાને હસ્તગત કરી રાજકોટ શહેરના માલવીયાનગર પોલીસ મથકે નોંધાયેલા દારૂના ગુનામાં તેમજ રાજકોટ તાલુકા પોલીસ મથકે નોંધાયેલા એનડીપીએસની કલમ ૮ (સી)૨૦ (બી) ના ગુનામાં આરોપી સંડોવાયેલ હોય આ બન્ને ગુનામાં આરોપી નાસતો ફરતો હતો તેને પકડીને આગળની કાર્યવાહી માટે રાજકોટ શહેર માલવીયાનગર તથા રાજકોટ તાલુકા પોલીસ મથકમાં જાણ કરી હતી અને આરોપીને ટંકારા પોલીસ ખાતે સોપી આપેલ છે






Latest News