ફાર્મર જેન-ઝી સમગ્ર ગુજરાતમાં પૂરા વળતર માટે ખાનગી કંપની અને ગુજરાત સરકારને ઝુકાવશે: મોરબીના જેતપર ગામેથી ખેડૂતોનો લલકાર મોરબીના મહેન્દ્રનગર ગામે ભાઈને સ્કૂલે મૂકવા જવાનું કહીને ઘરેથી નીકળેલ યુવતી ગુમ મોરબીના ગાળા ગામ પાસે કારખાનામાં પાણી ભરેલા ખાડામાં ડૂબી જવાથી 2 વર્ષના બાળકનું મોત મોરબી : રાજગોર (કાઠી) બ્રાહ્મણ જ્ઞાતિ પરિવાર દ્વારા વિદ્યાર્થી સન્માન સમારોહ યોજાયો  મોરબીમાં એક દિવસ પહેલા જ વતનમાંથી આવેલા યુવાને ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત મોરબી શહેર 2 અને વાંકાનેર શહેર-તાલુકામાં જુગારની 2 રેડ: 16 આરોપી પકડાયા-6 ની શોધખોળ મોરબીના લાલપર પાસે કારખાનામાં મશીનના બેલ્ટમાં આવી જવાથી મહિલાનું મોત મોરબી નજીક સિરામિક કારખાનામાં બોઈલરના ગરમ પાણીમાં પડી જતાં દાઝી ગયેલા યુવાનનું સારવારમાં મોત
Breaking news
Morbi Today

ઈચ્છાશક્તિનો ઉત્તમ નમૂનો: મોરબીના અમૃતબેન આદ્રોજાએ ૭૫ વર્ષે ક, ખ, ગ, ઘ લખીને લખ્યા સવા લાખ મંત્ર !


SHARE







ઈચ્છાશક્તિનો ઉત્તમ નમૂનો: મોરબીના અમૃતબેન આદ્રોજાએ ૭૫ વર્ષે ક,,,લખીને લખ્યા સવા લાખ મંત્ર !

મન હોય તો માળવે જવાઈ..આ કહેવાતને મોરબીમાં રવાપર રોડ ઉપર રહેતા મૂળ ભડિયાદ ગામના રહેવાસી ૮૦ વર્ષના વૃદ્ધાએ સાર્થક કરી છે અને ,,,લખીને તેને અક્ષર જ્ઞાન પ્રાપ્ત કર્યું છે

મૂળ મોરબીના ભડિયાદ ગામના રહેવાસી અને હાલમાં મોરબીના રવાપર રોડ ઉપર રહેતા મોરબી પાંજરાપોળના ટ્રસ્ટી ગિરધરભાઈ આદ્રોજાના પત્ની અમૃતબેન ગિરધરભાઈ આદ્રોજા જેમની ઉમર ૮૦ વર્ષ છે તેઓએ અભ્યાસ કર્યો ન હતો જેથી તેમણે લખતા કે વાંચતાં આવડતું ન હતું જો કે, વર્ષ ૨૦૧૭ માં તેને લખવા અને વાંચવાનું મન થયું હતું અને પછી તેને મક્કમ રીતે અભ્યાસ સહરું કર્યો હતો અને નાના બાળકની જેમ જ પહેલા ક,,,લખીને અક્ષર જ્ઞાન લેવાનું શરૂ કર્યું હતું અને બાદમાં કક્કો અને બારખડીની અનેક બુક લખી હતી અને છ મહિનામાં જ અક્ષરજ્ઞાન પ્રાપ્ત કરી લીધું હતું અને પછી અમૃતબેને ઓમ નમઃ ભગવતે વાસુદેવાયમંત્ર લખવાનું શરૂ કર્યું હતું અને તેમણે ૩૦૦ પાનાની એક બુક જેમાં એક પાનામાં ૩૨ મંત્રો આમ કુલ મળીને અત્યાર સુધીમાં ૬ બુક તેને મંત્રથી ભરી દીધી છે અને ૩૧ માર્ચ ૨૦૨૨ સુધીમાં તેઓએ ૧.૨૫ લાખ મંત્ર લખ્યા છે અને આ મંત્ર લખેલી બૂકો મહામંડલેશ્વર કનકેશ્વરી દેવીને બતાવીને તેમના આશીર્વાદ લીધા હતા ત્યારે માતાજીએ તેમણે ડોંગરેજી મહારાજનું ભાગવતપ્રસાદીમાં આપ્યું હતું 






Latest News