મોરબીમાં 42 ડિગ્રી તાપમાનમાં ફરજ બજાવતા 50 જેટલા ટ્રાફિક બ્રિગેડના જવાનો અઢી મહિનાથી પગારથી વંચિત મોરબીમાં કન્યા છાત્રાલય ખાતે સંસ્કારી સ્ત્રી-સુસંસ્કૃત સમાજ કાર્યક્રમનું આયોજન મોરબીમાં મુસ્કાન વેલફેર સોસાયટી દ્વારા લોકોને ગરમીમાં રાહત માટે પ્રેરણાદાયી કર્યા ટંકારા તાલુકામાં પી.એમ. પોષણ યોજના હેઠળ સ્ટાફની ભરતી: 26 મે સુધીમાં અરજીઓ મંગાવાઈ વાંકાનેરમાં શહેર-ગ્રામ્ય વિસ્તારના નિરાધાર વૃદ્ધ, ઈન્દિરા ગાંધી રાષ્ટ્રીય વૃદ્ધ સહાય અને ગંગા સ્વરૂપા યોજનાના લાભાર્થીઓએ 30 મે સુધીમાં હયાતીની ખરાઈ કરાવવી અનિવાર્ય મોરબીમાં કાળજાળ ગરમીમાં સિરામિક કારખાનામાં શ્રમિકોને લસ્સીનુ વિતરણ મોરબીના ડો. બી કે લહેરૂએ પેટ્રોલ-ડીઝલ બચાવવાની વડાપ્રધાનની અપીલને ધ્યાને રાખીને કર્યો મહત્વનો નિર્ણય મોરબીના નવલખી રોડ પાસે બે યુવાનો ઉપર છરી-પાઈપ વડે હુમલો-સારવારમાં
Breaking news
Morbi Today

મોરબીમાં ગુરુકૃપા સેવા સમિતિ દ્વારા ધાબળા વિતરણ કરાયું


SHARE











મોરબીમાં ગુરુકૃપા સેવા સમિતિ દ્વારા ધાબળા વિતરણ કરાયું

મોરબીમાં મહેન્દ્રનગર પાસે આવેલ રામધન આશ્રમના શિષ્યા રતનબેનના સાનિધ્યમાં ગુરુકૃપા સેવા સમિતિ દ્વારા જરૂરિયાતમંદોને ધાબળા વિતરણનો કાર્યક્ર્મ કરવામાં આવ્યો હતો અને છોટુભાઈ પટેલ તરફથી આશ્રમના સંતોને ભોજન કરાવડાવામાં આવ્યું હતું. તેમજ મોરબી ગુરુકૃપા સેવા સમિતિ દ્વારા રામધન આશ્રમના શિષ્યા રતનબેનના હસ્તે ધાબળા અને માસ્ક જરૂરિયાતમંદ લોકોને આપવામાં આવેલ છે તેમજ દક્ષિણા પણ આપવામાં આવી હતી.






Latest News