મોરબીમાં 42 ડિગ્રી તાપમાનમાં ફરજ બજાવતા 50 જેટલા ટ્રાફિક બ્રિગેડના જવાનો અઢી મહિનાથી પગારથી વંચિત મોરબીમાં કન્યા છાત્રાલય ખાતે સંસ્કારી સ્ત્રી-સુસંસ્કૃત સમાજ કાર્યક્રમનું આયોજન મોરબીમાં મુસ્કાન વેલફેર સોસાયટી દ્વારા લોકોને ગરમીમાં રાહત માટે પ્રેરણાદાયી કર્યા ટંકારા તાલુકામાં પી.એમ. પોષણ યોજના હેઠળ સ્ટાફની ભરતી: 26 મે સુધીમાં અરજીઓ મંગાવાઈ વાંકાનેરમાં શહેર-ગ્રામ્ય વિસ્તારના નિરાધાર વૃદ્ધ, ઈન્દિરા ગાંધી રાષ્ટ્રીય વૃદ્ધ સહાય અને ગંગા સ્વરૂપા યોજનાના લાભાર્થીઓએ 30 મે સુધીમાં હયાતીની ખરાઈ કરાવવી અનિવાર્ય મોરબીમાં કાળજાળ ગરમીમાં સિરામિક કારખાનામાં શ્રમિકોને લસ્સીનુ વિતરણ મોરબીના ડો. બી કે લહેરૂએ પેટ્રોલ-ડીઝલ બચાવવાની વડાપ્રધાનની અપીલને ધ્યાને રાખીને કર્યો મહત્વનો નિર્ણય મોરબીના નવલખી રોડ પાસે બે યુવાનો ઉપર છરી-પાઈપ વડે હુમલો-સારવારમાં
Breaking news
Morbi Today

મોરબીમાં રિક્ષામાં ભુલાયેલ પાર્સલ મૂળ માલિકને પરત મળ્યું


SHARE











મોરબીમાં રિક્ષામાં ભુલાયેલ પાર્સલ મૂળ માલિકને પરત મળ્યું

ગાંધીધામમાં રહેતા ભરતકુમાર વિષ્ણુભાઇ પરમાર મોરબી આવેલ હતા અને ગાંધીચોકથી નટરાજ ફાટક સુધી તે રીક્ષામાં બેઠા હતા ત્યારે તેનું પાર્સલ જેમાં જિસવાનની સ્વીચ જેની કિંમત ૨૦,૦૦૦ થાય છે તે પાર્સલ રીક્ષામાં ભુલાઇ ગયા હતા જેથી રીક્ષાના નંબર આધારે વિશ્વાસ પ્રોજેક્ટ અંતર્ગત લાગેલ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર નેત્રમનો સંપર્ક કર્યો હતો અને નેત્રમની ટીમે યુવાનને તેનું પાર્સલ પાછું અપાવ્યું હતું આ કામગીરીમાં પીએસઆઈ પી.ડી.પટેલ, કોમ્યુટર સેલ જનકસિંહ જયરાજસિંહ, સહદેવભાઇ શિવલાલભાઇ અને સાગરભાઇ કિરીટભાઇ દ્વારા કરવામાં આવી હતી






Latest News