મોરબી શહેરમાં ભવિષ્યમાં ટ્રાફિક સમસ્યા કે વરસાદી પાણી ભરાવાનો પ્રશ્ન ઉભો ન થાય તે રીતે નવી ડી.પી. બનાવવા મહાપાલિકાના ચેરમેન રિશીપ કૈલાએ કરી કલેકટરને રજૂઆત મોરબીના યુવા આગેવાને જન્મદિવસ નિમિતે બાળકોને શૈક્ષિણક કીટનું વિતરણ કર્યું મોરબી ટાઈમ્સનો પત્રકાર વિશાલ સેજપાલ પાસા હેઠળ જેલ હવાલે મોરબીમાં કામ કરવાની ના પાડતા હોય યુવતી ઘર છોડીને ચાલી ગઈ હોવાનું ખુલ્યું મોરબીના કલેક્ટરે નગર નિયોજકની કચેરીની આકસ્મિક મુલાકાત લીધી મોરબી જિલ્લામાં રાષ્ટ્રીય કૃમિનાશક દિવસની સફળ ઉજવણી મોરબી જિલ્લાના યુવાનો અને નોકરીદાતાઓ માટે આશીર્વાદરૂપ બનતું અનુબંધમ પોર્ટલ મોરબી જીલ્લામાં વીજપોલના વળતરની આગમાં હવે ભાજપ હોમાઈ તેવો ઘાટ: પૂર્વ કેન્દ્રિય મંત્રીના ગામમાં ભાજપ પક્ષની પ્રવેશબંધી ! 
Breaking news
Morbi Today

કોરોનાની ઝપટે ચડેલા મંત્રી બ્રિજેશ મેરજા  હોમ આઇસોલેશનમાં પણ લોકો સેવા માટે કાર્યરત


SHARE







કોરોનાની ઝપટે ચડેલા મંત્રી બ્રિજેશ મેરજા  હોમ આઇસોલેશનમાં પણ લોકો સેવા માટે કાર્યરત

કોરોનાના સામાન્ય લક્ષણો દેખાટ રાજયના પંચાયત વિભાગના મંત્રી અને મોરબી માળીયાના ધારાસભ્ય બ્રિજેશ મેરજાએ કોરોનાનો ટેસ્ટ કરાવ્યો હતો જેમાં તેઓને રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. માટે તે હાલમાં હોમ આઇસોલેશનમાં છે જો કે, ગુજરાત સરકારના મંત્રી તરીકેની જવાબદારીના ભાગ રૂપે તેઓ ઘરે બેટલ પણ તેઓના વિભાગના લોક પ્રશ્ર્નોના યોગ્ય નિરાકરણ લાવવા માટે કામગીરી કરી રહયા છે.






Latest News