મોરબીના જેતપર ગામે સત્યગ્રહ છાવણીની બહાર ખેડૂતો દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદી-કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહના પૂતળાનું દહન મોરબી પોલીસ હેડ કવાર્ટર ખાતે સ્વૈચ્છિક રક્તદાન કેમ્પ યોજાયો મોરબી જીલ્લામાં મેઘમહેર: માળિયા (મી)માં સવા પાંચ ઇંચ અને વાંકાનેર તાલુકામાં દોઢ ઇંચા વરસાદ ટંકારાના નેકનામ ગામે રહેતા યુવાને વ્યાજે લીધેલ 29.70 લાખ સામે 2.05 કરોડ પડાવી લીધા છતાં વધુ 50 લાખની ઉઘરાણી હળવદ ધાંગધ્રા હાઈવે રોડ ઉપર અજાણ્યા વાહન ચાલકે હડફેટે લેતા યુવાનનું મોત મોરબી નજીક વાડી વિસ્તારમાં જુગાર રમતા 7 શખ્સ 50,080 ની રોકડ સાથે પકડાયા અપમૃત્યુના 3 બનાવ: વાંકાનેર શહેરમાં એક યુવાન અને એક આધેડ તથા મોરબીના ઘુટુ ગામે એક આધેડનું મોત મોરબીના બરવાળા પાસે ટ્રેન સાથે અથડાતાં યુવાનનું મોત
Breaking news
Morbi Today

મોરબીના ગોર ખીજડીયા ગામે નરેન્દ્ર મોદીના દીર્ઘાયુ માટે આરતીનો કાર્યક્રમ યોજાયો


SHARE





મોરબીના ગોર ખીજડીયા ગામે નરેન્દ્ર મોદીના દીર્ઘાયુ માટે આરતીનો કાર્યક્રમ યોજાયો

મોરબીના ગોર ખીજડીયા ગામે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭૬ માં જન્મ દિવસની ઉજવણી કરવામાં આવી હતી તેના ભાગરૂપે ગોર ખીજડીયા ગામમાં ઘરે ઘરે દીપ પ્રગટાવી અને રામદેવ પીરના મંદિરે દિવડા પ્રગટાવીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના તંદુરસ્ત અને દીર્ઘાયુ માટે ભગવાનને પ્રાર્થના કરવામાં આવી હતી. આ તકે ગામના સરપંચ ગૌતમ હરજીવનભાઈ મોરડિયા તથા તલાટી કમ મંત્રી રવિભાઈ હુંબલ અને ગામના વડીલો સહિતના લોકો અને બાળકો હાજર રહ્યા હતા.




Latest News