મોરબી સબજેલ ખાતે જેલ પ્રસશનના સહયોગથી સગી બહેનોએ ભાઈઓને રાખડી બાંધીને કરી રક્ષાબંધન પર્વની ઉજવણી મોરબીની સિલ્વર પાર્ક સોસાયટીમાંથી 1092 બોટલ દારૂ ભરેલ સુપરકેરી વાહન ઝડપાયું. 11.21 લાખનો મુદામાલ કબ્જે: આરોપીની શોધખોળ મોરબીમાં હઝરત બાવા અહેમદશાહ ગ્રુપ દ્વારા આયોજિત રક્તદાન કેમ્પમાં 106 લોકોએ કર્યું રક્તદાન કચ્છના સાંસદ વિનોદભાઇ ચાવડાએ સરહદના સંત્રીઓ સાથે કરી રક્ષાબંધન પર્વની ઉજવણી ટંકારાની યોગ ટીમ દ્વારા નિવૃત આર્મીમેન-પોલીસ વિગેરેને રાખડી બાંધીને ઉજવાઇ રક્ષાબંધન ટંકારાના લજાઈ ગામ પાસે આવેલ ઉમિયા માનવ મંદિર ખાતે વડીલોને રાખડી બાંધીને પોલીસે રક્ષાબંધનની કરી ઉજવણી મોરબી, હળવદ અને ટંકારાના જોધપર (ઝાલા) ગામે જુગારની કુલ 4 રેડ: 12 શખ્સ પકડાયા-2 ફરાર માળીયા (મી)ના પંચવટી ગામના પાટીયા પાસે ભંગારનો ડેલો ખાલી કરવા યુવાનને જાનથી મારી નાખવાની ધમકી: 4 સામે ફરિયાદ
Breaking news
Morbi Today

ટંકારાના લજાઈ ગામ પાસે આવેલ ઉમિયા માનવ મંદિર ખાતે વડીલોને રાખડી બાંધીને પોલીસે રક્ષાબંધનની કરી ઉજવણી


SHARE





ટંકારાના લજાઈ ગામ પાસે આવેલ ઉમિયા માનવ મંદિર ખાતે વડીલોને રાખડી બાંધીને પોલીસે રક્ષાબંધનની કરી ઉજવણી

ટંકારાના લજાઈ ગામ પાસે આવેલ પૌરાણિક ભીમનાથ મહાદેવ મંદિરના સાનિધ્યમાં ઉમિયા માનવ સેવા ટ્રસ્ટ મોરબી સંચાલિતમાનવ મંદિર” આવેલું  છે અને આ સંસ્થામાં વડીલોનો વસવાટ કરવામાં આવે છે આ તમામ વડીલોને ટંકારા તાલુકાના પોલીસ સ્ટેશન સ્ટાફ પ્રવીણભાઈ મેવા (પો.હે.કોન્સ.) જયપાલસિંહ ઝાલા ( પો .હે.કોન્સ.) કિરણબેન ઢેઢી( કોન્સ્ટેબલ) મોનિકાબેન બી.(કોન્સ્ટેબલ ) વગેરે કર્મયોગી બંધુ – ભગીનીઓએ "રક્ષાબંધન "પર્વ નિમિત્તે માનવ મંદિર ખાતે આવીને રાખડી બાંધીને મોં મીઠા કરાવ્યા હતા અને રક્ષાબંધન પર્વની ઉજવણી કરી હતી. આ સમયે પવિત્ર, આત્મીય, સ્નેહસભર વાતાવરણ નિર્માણ થયું હતું આ ઉત્સવમાં સંસ્થાના પ્રમુખ પોપટભાઈ કગથરા, ઉપપ્રમુખ ગોપાલભાઈ ચારોલા, તેમજ કેમ્પસ ડાયરેક્ટર ઠાકરશીભાઈ કલોલા ઉપસ્થિત રહ્યા હતા અને પોલીસના પ્રેરણાદાયી કાર્યને બિરદાવયુ હતું.




Latest News