મોરબી તાલુકા પોલીસે ઓપરેશન મિલાપ અંતર્ગત ગુમ-અપહરણ થયેલ ૩૬ લોકોનું પરિવાર સાથે કરાવ્યુ મિલન મોરબીમાં ઓનલાઈન 100 કુર્તિ મંગાવનારા યુવાન સાથે છેતરપિંડી કરનાર આરોપી સુરતમાંથી ઝડપાયો મોરબી ડિસ્ટ્રિક્ટ કોર્ટ સંકુલમાં સફાઈ-ગટર લાઇનના નિકાલની કામગીરી પૂર્ણ મોરબીના નહેરુ ગેટ ચોક, રવાપર અને શનાળા રોડ સહિતના માર્ગો ઉપરથી દબાણો હટાવ્યા નારી વંદન ઉત્સવ: મોરબી-વાંકાનેર ખાતે મહિલા સ્વાવલંબન દિવસની ઉજવણી કરાઈ મોરબીની ઓમવીવીઆઈએમ કોલેજ ખાતે મહિલા સુરક્ષા દિવસની ઉજવણી કરાઈ મોરબી જિલ્લામાં ૨૫ ઓગસ્ટે યોજાશે જિલ્લા સ્વાગત કાર્યક્રમ: કલા મહાકુંભ ૨૦૨૬-૨૭ ના રજીસ્ટ્રેશનની મુદત લંબાવાઈ મોરબીના વીરપરડા ગામના કુવાને લઈને ચાલતી અફવાઓથી દૂર રહેવા જિલ્લા કલેકટર સ્વપ્નિલ ખરે એ કરી અપીલ
Breaking news
Morbi Today

રોટરી ક્લબ ઓફ મોરબીના પ્રમુખ પદે હુઝૈફાભાઈ લાકડાવાલા-સેક્રેટરી પદે સોનલબેન શાહની વરણી


SHARE







રોટરી ક્લબ ઓફ મોરબીના પ્રમુખ પદે હુઝૈફાભાઈ લાકડાવાલા-સેક્રેટરી પદે સોનલબેન શાહની વરણી

રોટરી ક્લબ ઓફ મોરબીનો વર્ષ 2026-27 નો પદગ્રહણ સમારંભ તાજેતરમાં યોજવામાં આવ્યો હતો. જેમાં પ્રમુખ તરીકે હુઝૈફાભાઈ લાકડાવાલા તથા સેક્રેટરી તરીકે સોનલબેન શાહની વરણી કરવામાં આવેલ છે આ તકે આસિસ્ટન્ટ ગવર્નર રોટે. હર્ષિતભાઈ શાહ જે રોટરી ક્લબ ઓફ વઢવાણ મેટ્રોના સભ્ય છે તેમના દ્વારા શપથવિધિ કરાવવામાં આવી હતી. તેઓએ પ્રેસિડેન્ટ, સેક્રેટરી તથા બોર્ડ ઓફ ડિરેક્ટરની શપથવિધિ કરાવી હતી. અને રોટરી ઇન્ટરનેશનલ પ્રેસિડેન્ટ ઓલયંકા બાબાલોલા દ્વારા આ વર્ષની થીમ ક્રિએટ લાસ્ટિંગ ઇમ્પેક્ટ આપવામાં આવી છે તથા ડિસ્ટ્રિક્ટ ગવર્નર રોટે. નિલેશભાઈ શાહ દ્વારા આ વર્ષની ડીસ્ટ્રીકટ 3060 ની ટીમને ટિમ બિલિવર્સ તરીકે જાહેર કરવામાં આવી છે. આ તકે રોટરી ક્લબ ઓફ હળવદના સભ્યો હાજર રહ્યા હતા તથા રોટરી ક્લબ ઓફ મોરબીના સભ્યો અને સ્નેહીજનો બહોળી સંખ્યામાં હાજરી આપી હતી.






Latest News