મોરબીના શનાળા ગામે રહેણાંક મકાનમાં રેડ, દારૂની ૬૪ બોટલ સાથે બે પકડાયા એકની શોધખોળ ચાલુ કચ્છ સાંસદ વિનોદ ચાવડા દ્વારા લીલી ઝંડી આપી ભુજ ડેપોથી ત્રણ નવી બસ સેવાઓનો પ્રારંભ મોરબીના ખાખરળા પાસેથી 150 મણ જીરૂની ચોરીના ગુનામાં વધુ બે આરોપી ઝડપાયા ટંકારામાં બંધ મકાનમાંથી 2.47 લાખના સોના ચાંદીના દાગીનાની ચોરીન ગુનામાં ચોરાઉ મુદામાલ સાથે એકની ધરપકડ: મહિલા સહિત બે ની શોધખોળ મોરબીમાં મહિલા કોર્પોરેટરના પતિએ લાચાર મહિલાને પૈસા આપ્યા બાદ દુષ્કર્મ આચર્યુ, પાંચ વર્ષ બાદ નોંધાયો ગુનો વાંકાનેરના ભલગામ નજીક જુગાર રમતા ચાર શખ્સો 13,700 ની રોકડ સાથે ઝડપાયા ભગવાન મારી સાથે છે અને મારું સારું જ થશે: મોરબીમાં આપઘાત અટકાવવા માટે બીએપીએસ સ્વામિનારાયણ મંદિર દ્વારા નવતર પ્રયોગ અપમૃત્યુના ત્રણ બનાવ: ટંકારા તાલુકામાં જુદી જુદી બે જગ્યાએ ઝેરી દવા પી લેતા મહિલા અને આધેડનું મોત, વાંકાનેરના ભીમગુડા ગામે ઇલેક્ટ્રીક શોટ લાગતા યુવાનનું મોત
Breaking news
Morbi Today

મોરબીમાં શુક્રવારે જગન્નાથજીની પાંચમી ભવ્ય રથયાત્ર નીકળશે


SHARE





મોરબીમાં શુક્રવારે જગન્નાથજીની પાંચમી ભવ્ય રથયાત્ર નીકળશે

મોરબીમાં હરે કૃષ્ણ સત્સંગ કેન્દ્ર જગન્નાથજીની પાંચમી ભવ્ય રથયાત્ર નું આયોજન કરવામાં આવ્યું છે અને મોરબીના સનાળા બાયપાસ રોડ ઉપર આવેલ મોર્ડન હોલ ખાતેથી તા. 24/7/2026 ને શુક્રવારે બપોર પછી 4 વાગ્યે મોરબીમાં રથયાત્રા નીકળશે.

મોરબીમાં શુક્રવારે જે રથયાત્રા નીકળશે તે મોર્ડન હોલથી દલવાડી સર્કલ, ઉમિયા સર્કલ, નવા બસ સ્ટેન્ડ, બાપાસીતારામ ચોક, રવાપર ચોકડી, એસ.પી. રોડ, અવની ચોકડી, ઉમિયા સર્કલ અને મોર્ડન હોલ ખાતે રથયાત્રાને પૂરી કરવામાં આવશે. આ રથયાત્રામાં જગન્નાથજી, બલદેવજી અને બહેન સુભદ્રા વિશાળ રથ પર આરૂઢ થશે અને મોરબીવાસીઓને દર્શન આપશે. જેથી મોરબીવાસીઓ ભગવાન જગન્નાથજીના દર્શન કરવા અને ભગવાનનો રથ ખેંચવા અચૂક પધારવા માટે આયોજકોએ આહ્વાન કર્યું છે. અને આ રથયાત્રા બાદ મહાપ્રસાદની વ્યવસ્થા મોર્ડન હૉલ ખાતે કરવામાં આવી છે અને વધુ માહિતી માટે ડો. અતુલ વિષ્ણુ દાસ (7016707756)નો સંર્પક કરવા માટે જણાવ્યુ છે.




Latest News