મોરબીમાંથી પરણીતા તેના બે સંતાનોને લઈને ગુમ મોરબી નજીક પેપર મિલના મશીન ઉપર કામ કરતાં સમયે પડી ગયેલ આધેડનું સારવારમાં મોત મોરબી શહેરમાંથી ઓગસ્ટ મહિના સુધીમાં ઢોર પકડ પાર્ટીએ 3527 ઢોર પકડ્યા મોરબી ઉમા વિદ્યા સંકુલ-મોડેલ સ્કૂલ મોટીબરાર વિગેરે સ્કૂલોમાં વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરાઈ મોરબી મહાપાલિકાને 55 કરોડ સહિત રાજ્યની મહાપાલિકા-પાલિકાઓને સરકારે 3850 કરોડ રૂપિયા વિકાસ કામો માટે ફાળવ્યા મોરબીમાં બંધ પડેલા ફિલ્ટર હાઉસ ચાલુ કરીને લોકોને પીવાનું શુધ્ધ પાણી આપવા માટે મેયરને કોંગ્રેની રજૂઆત મોરબીમાં મચ્છુ જળ હોનરાતના દિવંગત આત્માઓને મૌન રેલીમાં જોડાઈને મંત્રી કાંતિભાઈ અમૃતિયા સહિતનાઓએ શ્રધ્ધાંજલિ અર્પણ કરી મોરબી જિલ્લા સેવા સદનમાં આવેલ સરકારી કચેરીઓમાં કલેક્ટરનું રેન્ડમલી ચેકિંગ: ફફડાટ
Breaking news
Morbi Today

મોરબી શહેર-જિલ્લા ગ્રાહક સુરક્ષા મંડળનું જેતપર ગામે ચાલતા ખેડૂત આંદોલનને સમર્થન


SHARE







મોરબી શહેર-જિલ્લા ગ્રાહક સુરક્ષા મંડળનું જેતપર ગામે ચાલતા ખેડૂત આંદોલનને સમર્થન

મોરબીના જેતર ગામે ચાલતા ખેડૂતો આંદોલનને ઠેરઠેરથી સમર્થન મળી ગયું છે ત્યારે મોરબી શહેર અને જિલ્લા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ લાલજીભાઈ મહેતા અને તેઓની ટીમ દ્વારા પણ જેતપર ગામે ચાલતા ખેડૂત આંદોલનને સમર્થન આપવામાં આવ્યું છે અને તેઓએ જણાવ્યું હતું કે લોકોના ઘરની અંદર વીજ કંપની દ્વારા મીટર મૂકવામાં આવે તો તેનું પણ ભાડું ગ્રાહકો પાસેથી લેવામાં આવતું હોય છે તો ખેડૂતોના ખેતરની અંદર હાલમાં જે ખાનગી વીજ કંપનીના વીજપોલ ઉભા કરવામાં આવી રહ્યા છે. તેના કારણે ખેડૂતોના ખેતીની જમીન ઓછી થાય છે તેમજ ખેતીની જમીન ખરાબ થાય છે જેથી તે લોકોને પૂરતું વળતર આપવું જોઈએ તેમજ ભાડું પણ આપવું જોઈએ અને તેઓની માંગણી સાચી અને વ્યાજબી છે જેથી સરકાર દ્વારા તાત્કાલિક તેઓની માંગણી સંતોષવી જોઈએ અને ખેડૂતના હિતમાં નિર્ણય લેવો જોઈએ.






Latest News