મોરબીના શનાળા ગામે રહેણાંક મકાનમાં રેડ, દારૂની ૬૪ બોટલ સાથે બે પકડાયા એકની શોધખોળ ચાલુ કચ્છ સાંસદ વિનોદ ચાવડા દ્વારા લીલી ઝંડી આપી ભુજ ડેપોથી ત્રણ નવી બસ સેવાઓનો પ્રારંભ મોરબીના ખાખરળા પાસેથી 150 મણ જીરૂની ચોરીના ગુનામાં વધુ બે આરોપી ઝડપાયા ટંકારામાં બંધ મકાનમાંથી 2.47 લાખના સોના ચાંદીના દાગીનાની ચોરીન ગુનામાં ચોરાઉ મુદામાલ સાથે એકની ધરપકડ: મહિલા સહિત બે ની શોધખોળ મોરબીમાં મહિલા કોર્પોરેટરના પતિએ લાચાર મહિલાને પૈસા આપ્યા બાદ દુષ્કર્મ આચર્યુ, પાંચ વર્ષ બાદ નોંધાયો ગુનો વાંકાનેરના ભલગામ નજીક જુગાર રમતા ચાર શખ્સો 13,700 ની રોકડ સાથે ઝડપાયા ભગવાન મારી સાથે છે અને મારું સારું જ થશે: મોરબીમાં આપઘાત અટકાવવા માટે બીએપીએસ સ્વામિનારાયણ મંદિર દ્વારા નવતર પ્રયોગ અપમૃત્યુના ત્રણ બનાવ: ટંકારા તાલુકામાં જુદી જુદી બે જગ્યાએ ઝેરી દવા પી લેતા મહિલા અને આધેડનું મોત, વાંકાનેરના ભીમગુડા ગામે ઇલેક્ટ્રીક શોટ લાગતા યુવાનનું મોત
Breaking news
Morbi Today

મોરબીના શનાળા ગામે સરકારની સિદ્ધિઓનું ત્રિદિવસીય પ્રદર્શન યોજાયું


SHARE





મોરબીના શનાળા ગામે સરકારની સિદ્ધિઓનું ત્રિદિવસીય પ્રદર્શન યોજાયું

કેન્દ્ર સરકારના સેવા, સુશાસન અને જનકલ્યાણને સમર્પિત સફળ ૧૨ વર્ષ પૂર્ણ થવાના અવસરે મોરબી જિલ્લા વહીવટીતંત્ર, રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ અંતર્ગત મોરબી ખાતે વિશેષ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું.

મોરબીના સનાળા વિસ્તારમાં આવેલી પટેલ સમાજ વાડી ખાતે તા. ૧૧ થી ૧૩ જૂન, ૨૦૨૬ દરમિયાન યોજાયેલા આ ત્રિદિવસીય ‘‘સરકારની સિદ્ધિઓના પ્રદર્શન’’ ને સ્થાનિક નગરજનો, યુવાનો અને બહેનો સહિત એક હજાર થી વધુ ઉત્સાહી લોકોએ નિહાળ્યું હતું. આ વિશેષ પ્રદર્શનીમાં કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ લોકાભિમુખ યોજનાઓ, શૈક્ષણિક ક્રાંતિ, આરોગ્ય વિષયક પ્રકલ્પો, માળખાકીય સુવિધાઓ અને ઔદ્યોગિક પ્રગતિને આકર્ષક તસવીરો અને વિગતો દ્વારા પ્રદર્શિત કરવામાં આવી હતી. આ પ્રદર્શનના માધ્યમથી મુલાકાતી નાગરિકોને સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓની માહિતી ઘરઆંગણે જ ઉપલબ્ધ થઈ હતી.




Latest News