મોરબી જીલ્લામાં વીજપોલના વળતરની આગમાં હવે ભાજપ હોમાઈ તેવો ઘાટ: પૂર્વ કેન્દ્રિય મંત્રીના ગામમાં ભાજપ પક્ષની પ્રવેશબંધી !  હિરાસર એરપોર્ટ પર આંતરરાષ્ટ્રીય અને કાર્ગો સેવા શરૂ કરવા રાજ્યસભા સાંસદ કેસરીદેવસિંહ ઝાલાની રજૂઆત ગૌરવની ક્ષણ ૮૦માસ્વાતંત્ર્ય દિને મોરબી જિલ્લા તંત્ર દ્વારા મેંગોપીપલ પરિવારનું ભવ્ય સન્માન મોરબી : મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા તીજોત્સવની રંગારંગ ઉજવણી મોરબીની બી.એમ.મામુજી ૮૦ વર્ષ જૂની પેઢીનો પર્યાવરણપ્રેમ, લગભગ ૨૦ વર્ષથી પ્લાસ્ટિક ઝબલાઓનો સંપૂર્ણ ત્યાગ મોરબીમાં ભારતીય યુવા મંચ દ્વારા યુવા વક્તાઓ માટે ખાસ કાર્યક્રમ યોજાયો મોરબીમાં ભાડુઆત દંપતી સાથે માથાકૂટ કરીને ઘરધણી મહિલાને જ્ઞાતિ પ્રત્યે અપમાનિત કરતાં ગુનો નોંધાયો મોરબીના શાપર ગામ નજીક રિવર્સમાં આવેલ ડમ્પરના ચાલકે માતાની નજર સામે 2 વર્ષના માસૂમ બાળકને કચડી નાખ્યો
Breaking news
Morbi Today

યુથ ચલા બુથ: મોરબી શહેરના યુવાનોને ભાજપમાં જોડવા અભિયાન


SHARE







યુથ ચલા બુથ: મોરબી શહેરના યુવાનોને ભાજપમાં જોડવા અભિયાન 

મોરબી શહેર યુવા ભાજપ દ્વારા સુરેન્દ્રનગર જિલ્લામાંથી આવેલ વિસ્તરકોને સાથે લઈને વોર્ડ નંબર-૧૦ નાં નવયુવાનોને ભાજપમાં યુવા મિત્ર તરીકે જોડવામાં આવ્યા હતા જેમાં મોરબી નગરપાલિકાના માજી પ્રમુખ અને વર્તમાન ચેરમેન કેતનભાઈ વિલપરા, રવાપર ગામના સરપંચ નીતિનભાઈ ભટાસણા, મહેશભાઈ ઘોડાસરા, મોરબી જિલ્લા યુવા મોરચા પ્રભારી રામભાઇ ગઢવીમોરબી જિલ્લા યુવા ભાજપ પ્રમુખ વિશાલભાઈ ઘોડાસરામોરબી શહેર યુવા ભાજપની ટીમ તેમજ યુવા મોરચાના કારોબારી સભ્ય આનંદભાઈ ઘોડાસરા, કૌશિકભાઈ મારવાણીયા સહિતના હાજર રહ્યા હતા.






Latest News