મોરબી જીલ્લામાં વીજપોલના વળતરની આગમાં હવે ભાજપ હોમાઈ તેવો ઘાટ: પૂર્વ કેન્દ્રિય મંત્રીના ગામમાં ભાજપ પક્ષની પ્રવેશબંધી !  હિરાસર એરપોર્ટ પર આંતરરાષ્ટ્રીય અને કાર્ગો સેવા શરૂ કરવા રાજ્યસભા સાંસદ કેસરીદેવસિંહ ઝાલાની રજૂઆત ગૌરવની ક્ષણ ૮૦માસ્વાતંત્ર્ય દિને મોરબી જિલ્લા તંત્ર દ્વારા મેંગોપીપલ પરિવારનું ભવ્ય સન્માન મોરબી : મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા તીજોત્સવની રંગારંગ ઉજવણી મોરબીની બી.એમ.મામુજી ૮૦ વર્ષ જૂની પેઢીનો પર્યાવરણપ્રેમ, લગભગ ૨૦ વર્ષથી પ્લાસ્ટિક ઝબલાઓનો સંપૂર્ણ ત્યાગ મોરબીમાં ભારતીય યુવા મંચ દ્વારા યુવા વક્તાઓ માટે ખાસ કાર્યક્રમ યોજાયો મોરબીમાં ભાડુઆત દંપતી સાથે માથાકૂટ કરીને ઘરધણી મહિલાને જ્ઞાતિ પ્રત્યે અપમાનિત કરતાં ગુનો નોંધાયો મોરબીના શાપર ગામ નજીક રિવર્સમાં આવેલ ડમ્પરના ચાલકે માતાની નજર સામે 2 વર્ષના માસૂમ બાળકને કચડી નાખ્યો
Breaking news
Morbi Today

મોરબી જિલ્લા આમ આદમી પાર્ટીના હોદેદારો દ્વારા માસ્કનું વિતરણ કરાયું


SHARE







મોરબી જિલ્લા આમ આદમી પાર્ટીના હોદેદારો દ્વારા માસ્કનું વિતરણ કરાયું 

મોરબી જિલ્લા આમ આદમી પાર્ટીના ઉપપ્રમુખ સંજયભાઈ ભટાસણામહામંત્રી જસવંતભાઈ કગથરામોરબી શહેર પ્રમુખ ભવદીપસિંહ ઝાલામોરબી જિલ્લા આઈટી પ્રમુખ પ્રદીપ ભોજાણીમોરબી યુવા સંગઠન મંત્રી પીયૂષભાઈ કાવર સહિતના કાર્યકર્તાઓ દ્વારા મોરબીના હાર્દ સમા વિસ્તાર નહેરુ ગેમાં ની:શુલ્ક માસ્ક વિતરણ કરવામા આવ્યું હતું હાલમાં મોરબી જિલ્લામા દિવસેને દિવસે કોરોનાના કેશમાં વધારો થવા લાગ્યો છે ત્યારે આમ આદમી પાર્ટી દ્વારા માસ્ક વિતરણ કરીને જનતાને કોરોના મહામારી સામે કાળજી રાખવા અપીલ કરવામાં આવી હતી.






Latest News