મોરબીમાં જુગાર રમતા 4 મહિલા સહિત કુલ 10 પકડાયા: 14,200 ની રોકડ કબ્જે રોજગારીની ઉત્તમ તક-મોરબી ITI ખાતે સિરામિક ઉદ્યોગલક્ષી ટૂંકાગાળાના કોર્સમાં પ્રવેશ શરૂ મોરબી  ગ્રાહક સુરક્ષા મંડળની  જેહમતથી ખરાબ ફ્રીજની રકમ વ્યાજ સહિત પરત કરવાં હુકમ મોરબીના મકનસર ગામ પાસે ટ્રક નીચે ચગડાઈ જવાથી યુવાનનું મોત કેમ મારી સાથે વાત નથી કરતો, પાવર આવી ગયો છે તેવું કહીને મોરબીના શનાળા ગામે યુવાનને મારમાર્યો મોરબીમાં ઉમા ટાઉનશીપ નજીક ઉંચા આવજે ડીજે વગાડતા બે શખ્સોની સામે ગુનો નોંધાયો હળવદના કડીયાણા ગામેથી બોગસ ડોક્ટર ઝડપાયો હળવદમાં કાર ચાલકે અચાનક વળાંક લેતા સર્જાયેલ અકસ્માતમાં બાઇક ચાલકને ગંભીર ઇજા: જુના ઘાટીલામાં નોટના નંબર આધારે જુગાર રમતા બે પકડાયા
Breaking news
Morbi Today

વાંકાનેરના રાજાવડલા ગામે વીર સાવરકરની જન્મજયંતિ નિમિતે વૃક્ષારોપણ કરાયું


SHARE







વાંકાનેરના રાજાવડલા ગામે વીર સાવરકરની જન્મજયંતિ નિમિતે વૃક્ષારોપણ કરાયું

વીર સાવરકરની જન્મજયંતિ નિમિતે જિલ્લા ભાજપ યુવા મોરચા દ્વારા વૃક્ષારોપણ કરાયું હતું. અને પર્યાવરણ પ્રેમી પ્રજાવત્સલ રાજવી સ્વ. દિગ્વિજયસિંહ ઝાલાની સ્મૃતિમાં વર્તમાન રાજવી રાજ્ય સભાના સાંસદ કેસરીદેવસિંહ ઝાલાના માર્ગદર્શન હેઠળ વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. મોરબી જિલ્લા યુવા ભાજપ દ્વારા તાલુકાના રાજાવડલા ગામે વૃક્ષારોપણ કરી સ્વ. મહારાજ દિગ્વિજયસિંહજી ઝાલાને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. આ તકે મોરબી જિલ્લા યુવા ભાજપ પ્રમુખ જતિનભાઈ ફુલતરિયા, ઉપપ્રમુખ કેવિનભાઈ શાહ સહિત જિલ્લા તાલુકાના યુવા મોરચાના અગ્રણીઓ તથા કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા અને વૃક્ષારોપણ કરાયું હતું. આ કાર્યક્રમનું આયોજન તથા સંચાલન મોરબી જિલ્લા ભાજપ યુવા મોરચાના ઉપાધ્યક્ષ જયેન્દ્રસિંહ ઝાલા દ્વારા કરાયું હતું.






Latest News