મોરબી શહેરમાં ભવિષ્યમાં ટ્રાફિક સમસ્યા કે વરસાદી પાણી ભરાવાનો પ્રશ્ન ઉભો ન થાય તે રીતે નવી ડી.પી. બનાવવા મહાપાલિકાના ચેરમેન રિશીપ કૈલાએ કરી કલેકટરને રજૂઆત મોરબીના યુવા આગેવાને જન્મદિવસ નિમિતે બાળકોને શૈક્ષિણક કીટનું વિતરણ કર્યું મોરબી ટાઈમ્સનો પત્રકાર વિશાલ સેજપાલ પાસા હેઠળ જેલ હવાલે મોરબીમાં કામ કરવાની ના પાડતા હોય યુવતી ઘર છોડીને ચાલી ગઈ હોવાનું ખુલ્યું મોરબીના કલેક્ટરે નગર નિયોજકની કચેરીની આકસ્મિક મુલાકાત લીધી મોરબી જિલ્લામાં રાષ્ટ્રીય કૃમિનાશક દિવસની સફળ ઉજવણી મોરબી જિલ્લાના યુવાનો અને નોકરીદાતાઓ માટે આશીર્વાદરૂપ બનતું અનુબંધમ પોર્ટલ મોરબી જીલ્લામાં વીજપોલના વળતરની આગમાં હવે ભાજપ હોમાઈ તેવો ઘાટ: પૂર્વ કેન્દ્રિય મંત્રીના ગામમાં ભાજપ પક્ષની પ્રવેશબંધી ! 
Breaking news
Morbi Today

મોરબી વોર્ડ નં. 9 માં મહાપાલિકાના કોર્પોરેટર ભગવતીબેન કુંડારિયા દ્વારા નાના વેપારીઓને છત્રીનું વિતરણ કરાયું


SHARE







મોરબી વોર્ડ નં. 9 માં મહાપાલિકાના કોર્પોરેટર ભગવતીબેન કુંડારિયા દ્વારા નાના વેપારીઓને છત્રીનું વિતરણ કરાયું

મોરબી મહાનગરપાલિકા વોર્ડ નં. 9 ના કોર્પોરેટર શ્રીમતી ભગવતીબેન કુંડારીયા દ્વારા ઘોમઘખતા તાપમાં રોડ પર શાકભાજી-ફળ વેચતા નાના વેપારીઓને ભાજપની છત્રીઓનું વિતરણ કરવામાં આવ્યું હતું અને આખો દિવસ તડકામાં ઊભા રહેતા વેપારીઓને તડકાની સામે છાંયડો અને રાહત મળે તે માટે છત્રીનું વિતરણ કર્યું હતું. ખાસ કરીને ફળ અને શાકભાજી વેચતા લારી વાળા તેમજ અન્ય નાના ધંધાર્થીઓને છત્રી આપવામાં આવી હતી. વધુમાં ભગવતીબેને જણાવ્યું હતું કે, "43 ડિગ્રી ગરમીમા નાના વેપારી ભાઈ-બહેનો તડકામાં ઊભા રહીને વેપારી ધંધો કરતા હોય છે જેથી તેના સ્વાસ્થ્ય અને સલામતીને ધ્યાને રાખીને તેઓને ગરમી સામે રક્ષણ મળે તે માટે વોર્ડ નંબર 9 ના મુખ્ય વિસ્તારમાં છત્રીઓનું વિતરણ કરવામાં આવ્યું છે.






Latest News