રોજગારીની ઉત્તમ તક-મોરબી ITI ખાતે સિરામિક ઉદ્યોગલક્ષી ટૂંકાગાળાના કોર્સમાં પ્રવેશ શરૂ મોરબી  ગ્રાહક સુરક્ષા મંડળની  જેહમતથી ખરાબ ફ્રીજની રકમ વ્યાજ સહિત પરત કરવાં હુકમ મોરબીના મકનસર ગામ પાસે ટ્રક નીચે ચગડાઈ જવાથી યુવાનનું મોત કેમ મારી સાથે વાત નથી કરતો, પાવર આવી ગયો છે તેવું કહીને મોરબીના શનાળા ગામે યુવાનને મારમાર્યો મોરબીમાં ઉમા ટાઉનશીપ નજીક ઉંચા આવજે ડીજે વગાડતા બે શખ્સોની સામે ગુનો નોંધાયો હળવદના કડીયાણા ગામેથી બોગસ ડોક્ટર ઝડપાયો હળવદમાં કાર ચાલકે અચાનક વળાંક લેતા સર્જાયેલ અકસ્માતમાં બાઇક ચાલકને ગંભીર ઇજા: જુના ઘાટીલામાં નોટના નંબર આધારે જુગાર રમતા બે પકડાયા વાંકાનેર બાઉન્ડ્રી નજીકથી 1.93 કરોડનો દારૂ-બિયર ભરેલ ટ્રક પકડવાના ગુનામાં 5 મહિને 3 આરોપી પકડાયા: રિમાન્ડ લેવા તજવીજ
Breaking news
Morbi Today

મોરબી: ગુજરાત ફાયર પ્રિવેન્શન એન્ડ લાઇફ સેફ્ટી મેઝર્સ હેઠળ લોકોના વાંધા-સુચનો આવકાર્ય


SHARE







મોરબી: ગુજરાત ફાયર પ્રિવેન્શન એન્ડ લાઇફ સેફ્ટી મેઝર્સ હેઠળ લોકોના વાંધા-સુચનો આવકાર્ય

જીગ્નેશ ભટ્ટ દ્વારા મોરબી તા.૨૯
ગુજરાત ફાયર પ્રિવેન્શન એન્ડ લાઇફ સેફ્ટી મેઝર્સ એક્ટ-૨૦૧૩ હેઠળ નવા ગુજરાત ફાયર પ્રિવેન્શન એન્ડ લાઇફ સેફ્ટી મેઝર્સ રેગ્યુલેશન-૨૦૨૧ બહાર પાડવા હેતુ ડ્રાફ્ટ તૈયાર કરી આખરી કરતાં પહેલાં જાહેર હિતમાં લોકોના વાંધા-સૂચનો મેળવ્યા બાદ સંસ્થાઓની રજૂઆતોને ધ્યાને લઇ જાહેર હિતમાં લોકોના વાંધા સૂચનો આવકારવા મુદત વધારવા સરકાર દ્વારા નિર્ણય લેવાયો છે. આ નિર્ણય અનુસાર આગામી તા.૯-૧ સુધી વાંધા સુચનો કલેક્ટર કચેરી ખાતે રજૂ કરી શકાશે તેમ મોરબી-વાંકાનેર શહેરી વિકાસ સત્તામંડળના મુખ્ય કારોબારી અધિકારી એન.કે. મુછાર દ્વારા જણાવવામાં આવ્યું છે.






Latest News