મોરબી મહાપાલિકામાં રોજમદાર કર્મચારીની હાજરીમાં ગોલમાલ કરીને 20 લાખથી વધુનું કૌભાંડ કર્યું હોવાના સંકેત હળવદ નજીકથી કતલખાને લઈ જવાતા 35 પાડાને ગૌરક્ષકોએ બચાવ્યા, ફરિયાદ નોધાવવા તજવીજ ભાજપના પ્રદેશ અધ્યક્ષ જો ગેનીબેનની માફી નહીં માંગે તો ઉગ્ર આંદોલન થશે: ઠાકોર સમાજ-કોંગ્રેસ ​​​​​​​મોરબી પરશુરામ યુવા ગ્રૂપના પ્રમુખ સહિતની નવી ટીમ જાહેર કરાઇ મોરબીમાં રાગદ્વેષ-કિન્નાખોરી વાળું ભાજપનું રાજકારણ હોવાનો જિલ્લા કોંગ્રેસનાં માજી પ્રમુખનો પુરાવા સાથે આક્ષેપ એક શામ આયુર્વેદ કથા કે નામ: મોરબીમાં સોમવારે વૈદ્યરાજ મહેન્દ્રસિંહ સરવૈયાની આરોગ્ય કથાનું આયોજન લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા જુદીજુદી જગ્યાએ બાકડા-વૃક્ષોમાં પાંજરા મુકાયા મોરબી: પત્ની બે સંતાનો સાથે રિસામણે બેઠેલ હોય મનોમન લાગી આવતા યુવાને કર્યો આપઘાતનો પ્રયાસ
Breaking news
Morbi Today

મોરબીમા જુદી જુદી બે જગ્યાએથી દારૂની સાત બોટલો સાથે બે શખ્સ ઝડપાયા


SHARE













મોરબીમા જુદી જુદી બે જગ્યાએથી દારૂની સાત બોટલો સાથે બે શખ્સ ઝડપાયા

મોરબીના લાતી પ્લોટ વિસ્તાર તથા જુના બસ સ્ટેશન નજીક જુદી જુદી બે જગ્યા ઉપર દારૂની રેડ કરવામાં આવી હતી ત્યારે કુલ મળીને દારૂની સાત બોટલો સાથે બે શખ્સને પકડવામાં આવ્યા છે અને મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જુદા જુદા બે ગુના નોંધીને પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે

મોરબીના લાતી પ્લોટ શેરી નં 8 માં ગેસના ગોડાઉન પાસેથી પસાર થઈ રહેલા શખ્સને રોકીને પોલીસે કરતા તેની પાસેથી દારૂની નાની 5 બોટલ મળી આવતા પોલીસે 1625 ની કિંમતનો દારૂનો જથ્થો કબજે કર્યો હતો અને આરોપી અલ્તાફભાઈ હાજીભાઈ ખોડ (20) રહે જોન્સનગર શેરી નં 8 ગેસના ગોડાઉન પાસે મોરબી વાળાની ધરપકડ કરી હતી અને તેની સામે એ ડિવિઝનમાં ગુનો નોંધાયો છે જયારે મોરબીમાં જુના બસ સ્ટેશન પાસે આવેલ પ્રભાત હોસ્પિટલ નજીકથી પસાર થઈ રહેલા શખ્સને રોકીને પોલીસ દ્વારા ચેક કરવામાં આવતા તેની પાસેથી દારૂની નાની બે બોટલ મળી આવતા પોલીસે દારૂ તથા મોબાઈલ ફોન મળીને 5,240 ની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને આરીફભાઈ પરેલમિયા બુખારી (40) રહે. જોન્સનગર શેરી નં- 9 મોરબી વાળાની ધરપકડ કરી હતી અને તેની સામે એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધાયો છે.






Latest News