મોરબી મહાપાલિકામાં રોજમદાર કર્મચારીની હાજરીમાં ગોલમાલ કરીને 20 લાખથી વધુનું કૌભાંડ કર્યું હોવાના સંકેત હળવદ નજીકથી કતલખાને લઈ જવાતા 35 પાડાને ગૌરક્ષકોએ બચાવ્યા, ફરિયાદ નોધાવવા તજવીજ ભાજપના પ્રદેશ અધ્યક્ષ જો ગેનીબેનની માફી નહીં માંગે તો ઉગ્ર આંદોલન થશે: ઠાકોર સમાજ-કોંગ્રેસ ​​​​​​​મોરબી પરશુરામ યુવા ગ્રૂપના પ્રમુખ સહિતની નવી ટીમ જાહેર કરાઇ મોરબીમાં રાગદ્વેષ-કિન્નાખોરી વાળું ભાજપનું રાજકારણ હોવાનો જિલ્લા કોંગ્રેસનાં માજી પ્રમુખનો પુરાવા સાથે આક્ષેપ એક શામ આયુર્વેદ કથા કે નામ: મોરબીમાં સોમવારે વૈદ્યરાજ મહેન્દ્રસિંહ સરવૈયાની આરોગ્ય કથાનું આયોજન લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા જુદીજુદી જગ્યાએ બાકડા-વૃક્ષોમાં પાંજરા મુકાયા મોરબી: પત્ની બે સંતાનો સાથે રિસામણે બેઠેલ હોય મનોમન લાગી આવતા યુવાને કર્યો આપઘાતનો પ્રયાસ
Breaking news
Morbi Today

મોરબીમાં ફર્નિચરની દુકાનમાં વહેલી સવારે આગ લગતા માલ સમાન બળીને ખાખ


SHARE













મોરબીમાં ફર્નિચરની દુકાનમાં વહેલી સવારે આગ લગતા માલ સમાન બળીને ખાખ

મોરબીના રવાપર રોડ પર આવેલ દીપકલા ફર્નિચર નામની દુકાનમાં કોઈ કારણોસર વહેલી સવારે સાડા છ વગેરે અરસામાં આગ લાગવાની ઘટના બની હતી જેથી આ બનાવની તાત્કાલિક મોરબી મહાનગરપાલિકાના ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી જેથી કરીને ફાયરની ટીમ ફાયર ફાઇટર સાથે ઘટના સ્થળે પહોંચી હતી અને દુકાનમાં લાગેલી આગને કાબુમાં કરવા માટે થઈને પાણીનો મારો ચલાવવામાં આવ્યો હતો અને કલાકોની જહેમત બાદ દુકાનમાં લાગેલી આગને કાબુમાં લેવામાં આવી હતી જોકે ફર્નિચરની દુકાનમાં લાગેલી આગના લીધે દુકાનમાં રહેલો માલ સમાન સંપૂર્ણ રીતે બળીને ખાખ થઈ ગયો હતો જેથી વેપારીને મોટા પ્રમાણમાં નુકશાન થયું છે જોકે, કયા કારણોસર આગ લાગી હતી તે અંગેની કોઈ વિગત સામે આવી નથી






Latest News