મોરબી મહાપાલિકામાં રોજમદાર કર્મચારીની હાજરીમાં ગોલમાલ કરીને 20 લાખથી વધુનું કૌભાંડ કર્યું હોવાના સંકેત હળવદ નજીકથી કતલખાને લઈ જવાતા 35 પાડાને ગૌરક્ષકોએ બચાવ્યા, ફરિયાદ નોધાવવા તજવીજ ભાજપના પ્રદેશ અધ્યક્ષ જો ગેનીબેનની માફી નહીં માંગે તો ઉગ્ર આંદોલન થશે: ઠાકોર સમાજ-કોંગ્રેસ ​​​​​​​મોરબી પરશુરામ યુવા ગ્રૂપના પ્રમુખ સહિતની નવી ટીમ જાહેર કરાઇ મોરબીમાં રાગદ્વેષ-કિન્નાખોરી વાળું ભાજપનું રાજકારણ હોવાનો જિલ્લા કોંગ્રેસનાં માજી પ્રમુખનો પુરાવા સાથે આક્ષેપ એક શામ આયુર્વેદ કથા કે નામ: મોરબીમાં સોમવારે વૈદ્યરાજ મહેન્દ્રસિંહ સરવૈયાની આરોગ્ય કથાનું આયોજન લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા જુદીજુદી જગ્યાએ બાકડા-વૃક્ષોમાં પાંજરા મુકાયા મોરબી: પત્ની બે સંતાનો સાથે રિસામણે બેઠેલ હોય મનોમન લાગી આવતા યુવાને કર્યો આપઘાતનો પ્રયાસ
Breaking news
Morbi Today

મોરબીમાં લોકડાઉનમાં થયેલ મારામારીના ગુનામાં આરોપીઓને નિદોર્ષ છોડવાનો હુકમ


SHARE













મોરબીમાં લોકડાઉનમાં થયેલ મારામારીના ગુનામાં આરોપીઓને નિદોર્ષ છોડવાનો હુકમ

મોરબીમાં વર્ષ ૨૦૨૦ માં મોરબી તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં મારામારી કરવાના ગુનામાં ફરીયાદ નોંધાતા પોલીસ ધ્વારા ત્રણ આરોપીઓ વિરુધ્ધ કલમ ૩૨૩, ૩૨૫, ૧૧૪ હેઠળનો ગુનો નોંધી નામદાર ચીફ કોર્ટમાં ચાર્જશીટ કરવામાં આવેલ. સદરહું કેસ મોરબી ચીફ કોર્ટમાં ચાલી જતાં આ ગુનામાં ત્રણેય આરોપીઓને નામદાર ચીફ કોર્ટે નિદોર્ષ છોડવાનો હુકમ કરેલ છે.

જેમાં આરોપી ભારતીબેન મહેશભાઈ કગથરા, પ્રવીણભાઈ વીઠઠ્ઠલભાઈ કગથરા તેમજ અશ્વીનભાઈ નવધણભાઈ કગથરા વતી વકીલ મીતરાજસિંહ કિશનસિંહ જાડેજા રોકાયેલ હતા. સદરહું કેસમાં આરોપીઓના વકીલ મીત રાજસિંહ કે.જાડેજા દ્રારા ધારદાર દલીલો કરવામાં આવી હતી તથા નામદાર હાઈકોર્ટ તથા નામદાર સુપ્રીમ કોર્ટ ના જજમેન્ટો ૨જૂ કરી પોતાનો બચાવ યોગ્ય રીતે સાબીત કરતાં મોરબીની ચીફ કોર્ટ ધ્વારા તમામ આરોપીઓને નિદોર્ષ છોડવાનો હુકમ કરેલ છે.આ કામમાં આરોપીઓ તરફે મોરબીના યુવા વકીલ મીતરાજસિંહ કે.જાડેજા, સુરેશ આર. વાઘાણી, આશિષ ડી.ચાવડા રોકાયેલ હતાં.






Latest News