મોરબી જીલ્લામાં વીજપોલના વળતરની આગમાં હવે ભાજપ હોમાઈ તેવો ઘાટ: પૂર્વ કેન્દ્રિય મંત્રીના ગામમાં ભાજપ પક્ષની પ્રવેશબંધી !  હિરાસર એરપોર્ટ પર આંતરરાષ્ટ્રીય અને કાર્ગો સેવા શરૂ કરવા રાજ્યસભા સાંસદ કેસરીદેવસિંહ ઝાલાની રજૂઆત ગૌરવની ક્ષણ ૮૦માસ્વાતંત્ર્ય દિને મોરબી જિલ્લા તંત્ર દ્વારા મેંગોપીપલ પરિવારનું ભવ્ય સન્માન મોરબી : મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા તીજોત્સવની રંગારંગ ઉજવણી મોરબીની બી.એમ.મામુજી ૮૦ વર્ષ જૂની પેઢીનો પર્યાવરણપ્રેમ, લગભગ ૨૦ વર્ષથી પ્લાસ્ટિક ઝબલાઓનો સંપૂર્ણ ત્યાગ મોરબીમાં ભારતીય યુવા મંચ દ્વારા યુવા વક્તાઓ માટે ખાસ કાર્યક્રમ યોજાયો મોરબીમાં ભાડુઆત દંપતી સાથે માથાકૂટ કરીને ઘરધણી મહિલાને જ્ઞાતિ પ્રત્યે અપમાનિત કરતાં ગુનો નોંધાયો મોરબીના શાપર ગામ નજીક રિવર્સમાં આવેલ ડમ્પરના ચાલકે માતાની નજર સામે 2 વર્ષના માસૂમ બાળકને કચડી નાખ્યો
Breaking news
Morbi Today

મોરબીના પીપળી રોડે પેચવર્ક કરી આપવા રાઘવજીભાઇ ગડારાએ મંત્રીને કરી રજૂઆત


SHARE







મોરબીના પીપળી રોડે પેચવર્ક કરી આપવા રાઘવજીભાઇ ગડારાએ મંત્રીને કરી રજૂઆત

મોરબી તાલુકાના પીપળીથી અણીયારી હાઈવેને જોડતા રોડની હાલત દાયનીય છે અને લોકો હેરાન થાય છે ત્યારે મોરબી જિલ્લા ભાજપના માજી પ્રમુખ દ્વારા માર્ગ અને મકાન વિભાગના મંત્રીને લેખિતમાં રજૂઆત કરીને તાત્કાલિક પેચવર્ક કરવા આપવામાં આવે તેવી માંગ કરેલ છે

મોરબી જિલ્લા ભાજપના માજી પ્રમુખ રાઘવજીભાઇ ગડારાએ માર્ગ અને મકાન વિભાગના મંત્રી પુર્ણેશભાઈ મોદીને લેખિતમાં રજૂઆત કરેલ છે જેમાં તેને જણાવ્યુ છે કેમોરબી તાલુકાના પીપળીથી અણીયારી હાઈવેને જોડતા રોડને ચાર માર્ગીય રોડની મંજુરી અગાઉ મળી ગયેલ છે પરંતુ રોડનું કામ આજ દિવસ સુધી ચાલુ થયેલ નથી જેથી કરીને આ રોડ ઉપર ઘણી બધી સીરામિક ફેકટરીઓ આવેલ હોય ત્યાં આવતા જતાં કર્મચારીઓ સહિતના લોકોને તેમજ ટ્રાન્સપોર્ટેશન માટેના ભારે વાહનોની અવર જવરમાં ભારે મુશ્કેલી પડી રહી છે અને હાલમાં આ રોડની સ્થિતિ અત્યંત ખરાબ છે ઠેરઠેર મોટા મોટા ખાડાઓ પડી ગયેલ છે જેના કારણે અકસ્માત થતા હોય અને ટ્રાફીકજામની સમસ્યા પણ રહેતી હોય છે જેથી અકસ્માત થતા રોકવા માટે તાત્કાલીક આ રોડનું પેચવર્ક કરવા આપવામાં આવે તેવી રજૂઆત કરેલ છે 






Latest News