મોરબીના શાપર ગામ નજીક રિવર્સમાં આવેલ ડમ્પરના ચાલકે માતાની નજર સામે 2 વર્ષના માસૂમ બાળકને કચડી નાખ્યો મોરબીમાં દીકરીને આપેલા રૂપિયા બાબતે પત્ની સાથ ઝઘડો કરીને માથામાં હથોડાથી માર મારતા મહિલાનું મોત: હત્યાનો પતિ ફરાર વાંકાનેરમાં સોની વેપારીની નજર ચૂકવીને ગ્રાહક બનીને આવેલ મહિલા-પુરુષે સોનાની બુટીની કરી ચોરી મોરબી, વાંકાનેર, મથક અને મંગળાપુર ગામે જુગારની રેડમાં 12 શખ્સ પકડાયા મોરબીના જમના એપાર્ટમેન્ટમાં ગળાફાંસો ખાઇને વૃદ્ધે કર્યો આપઘાત: શક્તિનગર સોસાયટીમાં રહેતા આધેડનું હાર્ટ એટેકથી મોત મોરબી નાગરિક સહકારી બેંકનું મંત્રી-સાંસદની હાજરીમાં રીનોવેશન કામ શરૂ કરાયું મોરબીના શૈક્ષિક મહાસંઘ દ્વારા શિક્ષકોના હિતમાં મેયરને કરવામાં આવી રજૂઆત મોરબીના શૈક્ષિક મહાસંઘ દ્વારા વિર સાવરકર વિશે પ્રશ્ન પૂછવા બદલ શિક્ષકને સસ્પેન્ડ કરવાના વિરોધમાં કલેકટરને આવેદન અપાયું
Breaking news
Morbi Today

મોરબીના રવાપર ગામે સરપંચ પદે સંભાળ્યા પહેલા જ 'સેવા' ચાલુ..!


SHARE







મોરબીના રવાપર ગામે સરપંચ પદે સંભાળ્યા પહેલા જ 'સેવા' ચાલુ..!

મોરબીની રવાપર બેઠકની ખુબ જ રસપ્રદ ચુટણીમા જંગી બહુમતીથી વિજય પ્રાપ્ત કર્યા બાદ હજુ ગ્રામ પંચાયતનો ચાર્જ પણ નથી સંભાળ્યો છતાં પણ સેવાકીય છબી ધરાવતા રવાપર ગામના હાલમાં ચુંટાયેલા સરપંચ નીતિનભાઈ ભટાસણા દ્રારા સ્વાગત ચોકડીથી ન્યૂએરા સ્કૂલ સુધીનો રોડ ખુબ જ દયનિય પરિસ્થિતિમાં હોવાથી પોતે ગ્રામ પંચાયતનો ચાર્જ સાંભળ્યા વગર પણ સાથે રહીને સેવાકીય પ્રવુતિ કરતા નજરે પડયા હતા એટલે કે સરપંચનો પદભાર સંભાળ્યા પહેલા જ 'સેવા' ચાલુ કરી દીધી હતી..!






Latest News