મોરબી એબીવીપી દ્વારા JPSC-JSSC પેપર લીક થતાં કરાયું વિરોધ પ્રદર્શન મોરબી જિલ્લા કક્ષાનો સ્વતંત્રત પર્વની પ્રભારી મંત્રી ત્રિકમભાઈ છાંગા ની હાજરીમાં મોટા દહીસરા ગામે કરશે ઉજવણી મોરબીમાં દેણું વધી જતા ગુમ થયેલુ દંપતિ હેમખેમ ઘેર પરત ફર્યું, વજેપર, શનાળા, સિપાઈવાસ, પંચાસર રોડ પરથી દારૂ ઝડપાયો મોરબી કબીર ટેકરીમાં સસ્તા અનાજની દુકાન બંધ થતા સ્થાનિકોને રીક્ષા ભાડા ખર્ચી દુર જવું પડે છે લોકોની હાલાકી અંગે કોર્પોરેટરે કરી જિલ્લા કલેકટરને રજુઆત ભારતમાં મુસ્લિમોની વસ્તી અટકાવવા ત્રીજુ સંતાન થાય તો સરકારી અનાજ, શાળામાં પ્રવેશ, મેડિકલ સારવાર, બેંક લોન અને વોટ આપવાનો અધિકાર બંધ કરો: પ્રવીણ તોગડિયા મોરબી શહેર ભાજપમાં ઉપપ્રમુખ-મંત્રીઓની વરણી કરાઇ મોરબીના ખાનપર ગામે ઘરના ફળિયામાં પડી જતાં ઇજા પામેલા યુવાનનું મોત: સાપર નજીક કારખાનામાં ઇલેક્ટ્રીક શૉટ લગતા યુવાનનું મોત મોરબીની અણીયારી ચોકડી પાસે 2 ભેંસ-2 પાડાને કતલખાને લઈએ જતી બોલેરો સાથે બે શખ્સને ગૌરક્ષકોએ પકડ્યા
Breaking news
Morbi Today

વાંકાનેર જૈન સોશ્યલ ગ્રૂપ "સંગિની" દ્વારા બોલીવુડ થીમ "હાઉજી" નું આયોજન


SHARE







વાંકાનેર જૈન સોશ્યલ ગ્રૂપ "સંગિની" દ્વારા બોલીવુડ થીમ "હાઉજી" નું આયોજન

(કેતન ભટ્ટી દ્વારા)  વાંકાનેરમાં જૈન સોશ્યલ ગ્રૂપ સંગિની દ્વારા આયોજીત બોલીવુડ થીમ હાઉજીનું આયોજન કરાતા બહોળી સંખ્યામાં ગ્રૂપ મેમ્બર્સ મહિલાઓએ ભાગ લીધો હતો.

સંગિની મહિલા વિંગ દ્વારા તહેવારોનાં સમયે જરૂરિયાતમંદ પરિવારનાં બાળકોને મીઠાઈ-કપડાં, દર્દીઓને ફ્રુટ વિતરણ સહિતની વિવિધ સામાજિક સેવાકીય પ્રવૃત્તિઓ પણ સમયાંતરે  કરવામાં આવી રહી છે.તા.૨૩ મી  ડિસેમ્બરનાં રોજ સંગિની અધ્યક્ષ શ્રીમતી સેજલબેન દોશીની ખાસ ઉપસ્થિત વચ્ચે બોલીવુડ થીમ હાઉજી ગેમ્સનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ખિબ મોટી સંખ્યામાં મેમ્બર્સ હાજર રહ્યા હતાં અને વિજેતાઓને ઈનામો અર્પણ કરી પ્રોત્સાહિત કરાયા હતાં.કાર્યક્રમને સફળ બનાવવા બદલ સંગિની પ્રેસિડેન્ટ શ્રીમતી રૂપલબેન શાહ દ્વારા તમામ કમિટી મેમ્બર્સનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.






Latest News