મોરબી ગ્રાહક સુરક્ષા મંડળની લડતથી વિમેદારને નાંણા મળશે મોરબીમાં જૂના ચાર બગીચાઓનું કરોડો રૂપિયાના ખર્ચે રિનોવેશન પૂર્ણ થવાને આરે મોરબી મહાપાલિકા દ્વારા રેનબસેરા કા રાજા ગણેશ મહોત્સવમાં મહાઆરતીનું આયોજન મોરબીના  રામધન આશ્રમ ખાતે રામદેવપીરના પ્રાગટ્ય ઉત્સવ ઉજવાયો ટંકારામાંથી ચોરી કરેલા ચોરાઉ બાઈક સાથે બે આરોપીની ધરપકડ મોરબીની લીલાપર ચોકડીએ પેપરમિલ એસો. દ્વારા ધારાસભ્યની હાજરીમાં સફાઈ અભિયાન: 1000 વૃક્ષનું કરશે વાવેતર નવા પગલાં, નવી ઉડાન: મોરબી ખાતે ગુજરાતના સૌથી વિશાળ 3D પ્રિન્ટેડ હાઈ-ટેક પ્રોસ્થેટિક લિમ્બ્સ અને એસેસમેન્ટ ફ્રી કેમ્પનું આયોજન નમો સેવા ગાથા અંતર્ગત વાંકાનેર તાલુકામાં બે સ્થળોએ શેરી નાટકના કાર્યક્રમો યોજાયા
Breaking news
Morbi Today

મોરબીના ન્યુ ચંદ્રનગરમાં શ્રીમદ્ ભાગવત સપ્તાહમાં શિવજી વિવાહનો પ્રસંગ ઉજવાયો


SHARE







મોરબીના ન્યુ ચંદ્રનગરમાં શ્રીમદ્ ભાગવત સપ્તાહમાં શિવજી વિવાહનો પ્રસંગ ઉજવાયો

મોરબી શહેરમાં ન્યુ ચંદ્રેશ નગરમાં બળીયા હનુમાન ગોપી મંડળ દ્વારા શ્રીમદ ભાગવત કથાનું આયોજન કરવામાં આવ્યું છે. જેના વ્યાસપીઠે પીયુષભાઇ પંડ્યા બિરાજમાન છે. અને તેઓ કથાનું રસપાન કરાવી રહ્યા છે. આ કથામાં શિવ વિવાહનો પ્રસંગ ધામધૂમથી ઉજવામમા આવ્યો હતો. આ કથાને સફળ બનાવવા સ્થાનિક સેવાભાવી યુવાનો અને વડીલો જહેમત ઉઠાવી રહ્યા છે.




Latest News