મોરબીના યુવા આગેવાને જન્મદિવસ નિમિતે બાળકોને શૈક્ષિણક કીટનું વિતરણ કર્યું મોરબી ટાઈમ્સનો પત્રકાર વિશાલ સેજપાલ પાસા હેઠળ જેલ હવાલે મોરબીમાં કામ કરવાની ના પાડતા હોય યુવતી ઘર છોડીને ચાલી ગઈ હોવાનું ખુલ્યું મોરબીના કલેક્ટરે નગર નિયોજકની કચેરીની આકસ્મિક મુલાકાત લીધી મોરબી જિલ્લામાં રાષ્ટ્રીય કૃમિનાશક દિવસની સફળ ઉજવણી મોરબી જિલ્લાના યુવાનો અને નોકરીદાતાઓ માટે આશીર્વાદરૂપ બનતું અનુબંધમ પોર્ટલ મોરબી જીલ્લામાં વીજપોલના વળતરની આગમાં હવે ભાજપ હોમાઈ તેવો ઘાટ: પૂર્વ કેન્દ્રિય મંત્રીના ગામમાં ભાજપ પક્ષની પ્રવેશબંધી !  હિરાસર એરપોર્ટ પર આંતરરાષ્ટ્રીય અને કાર્ગો સેવા શરૂ કરવા રાજ્યસભા સાંસદ કેસરીદેવસિંહ ઝાલાની રજૂઆત
Breaking news
Morbi Today

વાંકાનેર વિસ્તારમાં સૌની યોજનાની તાંત્રિક કામગીરી ઝડપથી કરવા મંત્રીને ધારાસભ્યએ કરી રજૂઆત


SHARE







વાંકાનેર વિસ્તારમાં સૌની યોજનાની તાંત્રિક કામગીરી ઝડપથી કરવા મંત્રીને ધારાસભ્યએ કરી રજૂઆત

વાંકાનેર લોકપ્રિય ધારાસભ્ય જીતુભાઈ સોમાણીએ ગાંધીનગર ખાતે પાણી પુરવઠા મંત્રી ઇશ્ચરભાઈ પટેલ સાથે મુલાકાત કરી હતી અને ખાસ કરીને તેઓ ધારાસભ્ય બન્યા છે ત્યારથી 67-વિધાનસભા મતવિસ્તારમાં રોડ રસ્તા, તેમજ પાણી પુરવઠાને લગતા કે અન્ય પ્રશ્નનો હોય તેનો વહેલી તકે ઉકેલ આવે તેની ચિંતા કરતા હોય છે. ત્યારે વિધાનસભા સત્રની રિસેસમાં પણ સમય કાઢી વાંકાનેર વિસ્તારમાં સૌની યોજનાની વહીવટી મંજૂરી મળી ગયેલ છે અને તાંત્રિક કક્ષાએ કામગીરી હોય ત્યારે આગળની કાર્યવાહી કરી ઝડપથી ટેન્ડર પ્રક્રિયા કરવામાં આવે તે માટે ગુજરાત સરકારનાં પાણી પુરવઠા મંત્રી ઇશ્ચરભાઈ પટેલ ને પત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી. .






Latest News