હળવદ તાલુકાના સુખપર ગામની સીમમાં 3.08 કરોડની કિંમતના દારૂ બિયારના જથ્થા ઉપર રોડ રોલર ફરી વળ્યું મોરબી આગવી ઓળખ સ્થાપિત કરે તે માટે સંકલિત પ્રયાસો કરવા મંત્રીની મહાપાલિકાના મેયર-સભ્યોને ટકોર તેરા તુજકો અર્પણ: વાંકાનેર સિટી પોલીસે રોકડ, મોબાઈલ અને બાઇક સહિત લાખોનો મુદામાલ અરજદારોને પરત કર્યો મોરબી સામાકાંઠે ભાગ્યલક્ષ્મી સોસાયટીમાં રહેતા પરિવારની યુવતી ગુમ હળવદના જુના દેવળીયા ગામે ભાજપની પ્રવેશબંધીનું ગામના ખેડૂતોએ વાજતે ગાજતે લગાવ્યું બેનર મોરબી નજીક આવેલ સિરામિક સીટીમાંથી કોલેજ જવાનુ કહીને નીકળેલ યુવતી ગુમ મોરબી અને હળવદમાં જુગારની જુદીજુદી 2 રેડમાં 6 શખ્સ પકડાયા ટંકારાના વીરવાવ (ગણેશપર) ગામે મહિલાની માલિકીની જમીન ઉપર દબાણ કરનારા શખ્સની લેન્ડ ગ્રેબિંગના ગુનામાં ધરપકડ
Breaking news
Morbi Today

મોરબી સબજેલના ૩૨ બંદીવાનોને કોરોના વેકસીન આપી સુરક્ષીત કરાયા


SHARE







મોરબી સબજેલના ૩૨ બંદીવાનોને કોરોના વેકસીન આપી સુરક્ષીત કરાયા

મોરબી લીલાપર રોડ અર્બન હેલ્થ સેન્ટરના ડો.અમિતભાઈ ઘેલાણી તેમજ પેરા  મેડિકલ સ્ટાફ તથા મોરબી સબ જેલના અધિક્ષક કે.એસ.પટણી તેમજ જેલના કર્મચારીઓ દ્રારા વિશ્વસ્તરે ફેલાયેલા કોવીડ-૧૯ મહામારી વાયરસના સાવચેતીના ભાગરૂપે કોરોના અંર્તગત વેકસિનના ડોઝ આપવામાં આવ્યા હતા. જેમા કાચા કામના નવા દાખલ થયેલ ૧૮ આરોપીઓને પ્રથમ ડોઝ તેમજ ૧૪ કાચા કામના આરોપીઓને બીજો ડોઝ એમ કુલ ૩૨ બંદિવાનોને વેક્શિનના ડોઝ આપવામાં આવ્યા હતા.

 






Latest News