મોરબી જીલ્લામાં વીજપોલના વળતરની આગમાં હવે ભાજપ હોમાઈ તેવો ઘાટ: પૂર્વ કેન્દ્રિય મંત્રીના ગામમાં ભાજપ પક્ષની પ્રવેશબંધી !  હિરાસર એરપોર્ટ પર આંતરરાષ્ટ્રીય અને કાર્ગો સેવા શરૂ કરવા રાજ્યસભા સાંસદ કેસરીદેવસિંહ ઝાલાની રજૂઆત ગૌરવની ક્ષણ ૮૦માસ્વાતંત્ર્ય દિને મોરબી જિલ્લા તંત્ર દ્વારા મેંગોપીપલ પરિવારનું ભવ્ય સન્માન મોરબી : મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા તીજોત્સવની રંગારંગ ઉજવણી મોરબીની બી.એમ.મામુજી ૮૦ વર્ષ જૂની પેઢીનો પર્યાવરણપ્રેમ, લગભગ ૨૦ વર્ષથી પ્લાસ્ટિક ઝબલાઓનો સંપૂર્ણ ત્યાગ મોરબીમાં ભારતીય યુવા મંચ દ્વારા યુવા વક્તાઓ માટે ખાસ કાર્યક્રમ યોજાયો મોરબીમાં ભાડુઆત દંપતી સાથે માથાકૂટ કરીને ઘરધણી મહિલાને જ્ઞાતિ પ્રત્યે અપમાનિત કરતાં ગુનો નોંધાયો મોરબીના શાપર ગામ નજીક રિવર્સમાં આવેલ ડમ્પરના ચાલકે માતાની નજર સામે 2 વર્ષના માસૂમ બાળકને કચડી નાખ્યો
Breaking news
Morbi Today

હળવદ પોલીસે 4.76  લાખની કિંમતના 25 મોબાઇલ શોધીને મૂળ માલીકોને પરત કર્યા


SHARE







હળવદ પોલીસે 4.76  લાખની કિંમતના 25 મોબાઇલ શોધીને મૂળ માલીકોને પરત કર્યા

તેરા તુજકો અર્પણ” કાર્યક્રમ અંતર્ગત “CEIR” પોર્ટલના ઉપયોગથી હળવદમાંથી ખોવાયેલ કે ચોરાયેલ મોબાઈલ ફોન માટે પોલીસે અરજીઓ લીધી હતી અને તેને શોધવા માટેની કવાયત ચાલી રહી હતી તેવામાં પોલીસે 4.76  લાખની કિમતના 25 જેટલા ખોવાયેલ મોબાઇલો શોધી કાઢી તેના મૂળ માલિકોને પરત આપ્યા હતા.

મોરબી જિલ્લાના વાંકાનેર વિભાગના ડીવાયએસપી એસ.એચ.સારડાના માર્ગદર્શન હેઠળ હળવદના પીઆઇ આર.ટી.વ્યાસ અને તેની ટિમ કામ કરી રહી છે તેવામાં હળવદ પોલીસ સ્ટેશન વિસ્તારમાં લોકોના ખોવાયેલ કે ચોરાયેલ મોબાઇલ શોધી કાઢવા માટે સ્ટાફને સુચના આપવામાં આવી હતી અને હળવદ પોલીસ સ્ટેશનના યુવરાજસિંહ નિરૂભા જાડેજાએ “CEIR” પોર્ટલનો ઉપયોગ કરી “CEIR" માં એન્ટ્રી કરી હતી અને સતત મોનીટરીંગ રાખી ટેકનીકલ ટેકનીકલ સર્વેલન્સની મદદથી 4.76  લાખની કિંમતના 25 જેટલા મોબાઇલ શોધી કાઢીને તે મોબાઇલ તેના મૂળ માલીકોને રેંજ આઇજીના હસ્તે પરત આપવામાં આવ્યા હતા.






Latest News