મોરબી સામાકાંઠે ભાગ્યલક્ષ્મી સોસાયટીમાં રહેતા પરિવારની યુવતી ગુમ હળવદના જુના દેવળીયા ગામે ભાજપની પ્રવેશબંધીનું ગામના ખેડૂતોએ વાજતે ગાજતે લગાવ્યું બેનર મોરબી નજીક આવેલ સિરામિક સીટીમાંથી કોલેજ જવાનુ કહીને નીકળેલ યુવતી ગુમ મોરબી અને હળવદમાં જુગારની જુદીજુદી 2 રેડમાં 6 શખ્સ પકડાયા ટંકારાના વીરવાવ (ગણેશપર) ગામે મહિલાની માલિકીની જમીન ઉપર દબાણ કરનારા શખ્સની લેન્ડ ગ્રેબિંગના ગુનામાં ધરપકડ ઘોર કળયુગ: મોરબીમાં મકાન નામે કરી આપવાની ના પાડતી માતાને પુત્ર-પુત્રવધૂએ માર માર્યો: જાનથી મારી નાખવાની ધમકી મોરબીના પંચાસર રોડે બાઇક સ્લીપ થતા ઇજા પામેલા વૃદ્ધનું  સારવારમાં મોત વાંકાનેરના ગુંદાખડા ગામે રેતી ભરેલા ટ્રક ઉપર ચડીને કામ કરતા યુવાનને ઇલેક્ટ્રીક શોટ લાગતા મોત
Breaking news
Morbi Today

મોરબી એસટી ડેપો ખાતે અંબાજી માતાજીનો દ્વિતીય પાટોત્સવ ઉજવાશે


SHARE







મોરબી એસટી ડેપો ખાતે અંબાજી માતાજીનો દ્વિતીય પાટોત્સવ ઉજવાશે

મોરબી એસટી ડેપો ખાતે અંબાજી માતાજીનું મંદિર બનાવવામાં આવેલ છે અને તેનો દ્વિતીય પાટોત્સવ આગામી તા 3/10 ના રોજ યોજાશે. જેમાં એસટીના જુના નિવૃત થયેલા તમામ કર્મચારીઓને હાજર રહેવા માટે આમંત્રણ આપવામાં આવેલ છે.

મોરબી ડેપો એસટી પરિવાર દ્વારા શનાળા રોડે આવેલ નવા બસ સ્ટેન્ડ ખાતે અંબાજી માતાજીનું મંદિર આવેલ છે તેના દ્વિતીય પાટોત્સવને ઉજવવાનું આયોજન કરવામાં આવ્યું છે અને આ પાટોત્સવ આગામી તા 3/10 ના રોજ રાખવામા આવેલ છે અને સવારે 8:30 કલાકે યજ્ઞ પ્રારંભ થશે અને બપોરે 3:30 કલાકે પુર્ણાહુતી હોમ કરવામાં આવશે અને સાંજે 5:30 કલાકે મહાપ્રસાદ રાખવામા આવેલ છે જેમાં મોરબી ડેપોમાંથી નિવૃત થયેલ એસટી ડેપો પરિવારના તમામ વડીલોને હાજર રહેવા માટે આમંત્રણ આપવામાં આવેલ છે 






Latest News