મોરબી જીલ્લામાં વિવિધ સંગઠનોના શ્રમિકોના પડતર પ્રશ્નો માટે ભારતીય મજબૂર સંઘ દ્વારા આવેદન અપાયું જીવા રાજી તો શિવ રાજી: મોરબીમાં શ્રાવણના પ્રથમ સોમવારે જરૂરિયાતમંદ લોકોને ભોજન કરાતું યંગ ઈન્ડિયા ગ્રૂપ મોરબીમાં નિર્શિવ ફાઉન્ડેશન અને ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા કવિ સંમેલન-કાવ્યલેખન સ્પર્ધાનું આયોજન ગુજરાત કેસરી સ્ટેટ પાવર લિફ્ટિંગ ચેમ્પિયનશિપ મોરબીની દીકરીએ મેળવ્યો બ્રોન્ઝ મેડલ મોરબીની પોલીસ લાઈન કન્યા પ્રાથમિક શાળામાં બાળ સંસદની ચૂંટણી યોજાઇ મોરબીના ગોર ખીજડીયા ગામે સરપંચના હસ્તે તિરંગો લહેરાવીને સ્વાતંત્ર્ય પર્વ ઉજવાયો પર્યાવરણની જાળવણી માટે વૃક્ષોનું વાવેતર-જતન કરવું ખૂબ જરૂરીઃ મંત્રી કાંતિભાઇ અમૃતિયા મોરબીમાં યોજાયેલ બ્રહ્મ ચોર્યાસીમાં રાજ્યમંત્રી, સાંસદ, સહિતના આગેવાનો અને 5000થી વધુ ભૂદેવોએ પ્રસાદનો લાભ લીધો
Breaking news
Morbi Today

થાનગઢ ખાતે નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિતે જીતો સંસ્થા દ્વારા વૃક્ષારોપણ કરાયું


SHARE







થાનગઢ ખાતે નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિતે જીતો સંસ્થા દ્વારા વૃક્ષારોપણ કરાયું

એક વૃક્ષ માતાને નામના શીર્ષક હેઠળ નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે 108 ઝાડનું વૃક્ષારોપણ કરવા માટેના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું અને જીતો (jito) સંસ્થાના નેજા હેઠળ સંસ્થાના ચેરમેન હેમલભાઈ શાહની સાથે થાનગઢ ખાતે વૃક્ષા રોપણ કરવામાં આવ્યું હતું અને આ કાર્યક્રમને સફળ બનાવ થાનગઢના સામાજિક અને ઔદ્યોગિક અગ્રણીઓ નીતિનભાઈ શાહ, કિર્તીભાઈ મારુ, રાજેશભાઈની સાથે જીતોના સભ્યો અશોકભાઈ અને ધ્રુવીત શાહ દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી અને ત્યારે વધુને વધુ વૃક્ષારોપણ કરવું તેવો સંકલ્પ પણ કર્યો હતો.






Latest News