મોરબી નાગરિક સહકારી બેંકનું મંત્રી-સાંસદની હાજરીમાં રીનોવેશન કામ શરૂ કરાયું મોરબીના શૈક્ષિક મહાસંઘ દ્વારા શિક્ષકોના હિતમાં મેયરને કરવામાં આવી રજૂઆત મોરબીના શૈક્ષિક મહાસંઘ દ્વારા વિર સાવરકર વિશે પ્રશ્ન પૂછવા બદલ શિક્ષકને સસ્પેન્ડ કરવાના વિરોધમાં કલેકટરને આવેદન અપાયું મોરબી જીલ્લામાં વિવિધ સંગઠનોના શ્રમિકોના પડતર પ્રશ્નો માટે ભારતીય મજબૂર સંઘ દ્વારા આવેદન અપાયું જીવા રાજી તો શિવ રાજી: મોરબીમાં શ્રાવણના પ્રથમ સોમવારે જરૂરિયાતમંદ લોકોને ભોજન કરાતું યંગ ઈન્ડિયા ગ્રૂપ મોરબીમાં નિર્શિવ ફાઉન્ડેશન અને ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા કવિ સંમેલન-કાવ્યલેખન સ્પર્ધાનું આયોજન ગુજરાત કેસરી સ્ટેટ પાવર લિફ્ટિંગ ચેમ્પિયનશિપ મોરબીની દીકરીએ મેળવ્યો બ્રોન્ઝ મેડલ મોરબીની પોલીસ લાઈન કન્યા પ્રાથમિક શાળામાં બાળ સંસદની ચૂંટણી યોજાઇ
Breaking news
Morbi Today

સ્વચ્છતા હી સેવા: મોરબી તાલુકા પંચાયતના પ્રમુખની હાજરીમાં સફાઈ અભિયાન હાથ ધરાયું


SHARE







સ્વચ્છતા હી સેવા: મોરબી તાલુકા પંચાયતના પ્રમુખની હાજરીમાં સફાઈ અભિયાન હાથ ધરાયું

સ્વચ્છતા હી સેવા 2025 અંતર્ગત મોરબી તાલુકા પંચાયતના પ્રમુખ દ્વારા મોરબી તાલુકા પંચાયત કચેરી ખાતે સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું અને તેમાં તાલુકા પંચાયતના પ્રમુખ અશોકભાઈ દેસાઈ તથા ટીડીઓ સહિતના અધિકારી, કર્મચારી અને ચૂંટાયેલા પ્રતિનિધિઓ જોડાયા હતા અને તાલુકા પંચાયત કચેરીની ચારે બાજુથી જાળી જાખરા, કચરા વગેરેને દૂર કરવામાં આવ્યા હતા અને તાલુકા પંચાયત કચેરીના પટાંગણને ચોખ્ખું કરી દેવામાં આવ્યું હતું અને આવી જ રીતે સમગ્ર તાલુકા પંચાયતના વિસ્તારની અંદર સ્વચ્છતા અભિયાન હાથ ધરીને સ્વચ્છતા જળવાઈ તેના માટે થઈને ગામના સરપંચો સહિતના આગેવાનો અને ગ્રામજનોને સફાઈ અભિયાન ચલાવવા માટે તાલુકા પંચાયતના પ્રમુખ દ્વારા અપીલ કરવામાં આવી હતી.






Latest News