મોરબી જીલ્લામાં વીજપોલના વળતરની આગમાં હવે ભાજપ હોમાઈ તેવો ઘાટ: પૂર્વ કેન્દ્રિય મંત્રીના ગામમાં ભાજપ પક્ષની પ્રવેશબંધી !  હિરાસર એરપોર્ટ પર આંતરરાષ્ટ્રીય અને કાર્ગો સેવા શરૂ કરવા રાજ્યસભા સાંસદ કેસરીદેવસિંહ ઝાલાની રજૂઆત ગૌરવની ક્ષણ ૮૦માસ્વાતંત્ર્ય દિને મોરબી જિલ્લા તંત્ર દ્વારા મેંગોપીપલ પરિવારનું ભવ્ય સન્માન મોરબી : મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા તીજોત્સવની રંગારંગ ઉજવણી મોરબીની બી.એમ.મામુજી ૮૦ વર્ષ જૂની પેઢીનો પર્યાવરણપ્રેમ, લગભગ ૨૦ વર્ષથી પ્લાસ્ટિક ઝબલાઓનો સંપૂર્ણ ત્યાગ મોરબીમાં ભારતીય યુવા મંચ દ્વારા યુવા વક્તાઓ માટે ખાસ કાર્યક્રમ યોજાયો મોરબીમાં ભાડુઆત દંપતી સાથે માથાકૂટ કરીને ઘરધણી મહિલાને જ્ઞાતિ પ્રત્યે અપમાનિત કરતાં ગુનો નોંધાયો મોરબીના શાપર ગામ નજીક રિવર્સમાં આવેલ ડમ્પરના ચાલકે માતાની નજર સામે 2 વર્ષના માસૂમ બાળકને કચડી નાખ્યો
Breaking news
Morbi Today

મોરબીના ધોળેશ્વર સમશાનનો જીર્ણોધાર કયારે ? : ઇન્ટરનેશનલ હ્યુમન રાઈટ એસો.


SHARE







મોરબીના ધોળેશ્વર સમશાનનો જીર્ણોધાર કયારે ? : ઇન્ટરનેશનલ હ્યુમન રાઈટ એસો.

મોરબી શહેરમાં રાજાશાહી વખતનું ધોળેશ્વર સમશાન આવેલ છે.આ સ્મશાન પાસે ધોળેશ્વર  મહાદેવનું મંદિર પણ આવેલું છે.અહીં જ મોરબી સ્ટેટનું સમશાન પણ આવેલ છે.તેમજ ગોસ્વામી સમાજનું સમશાન પણ અહીં જ છે.

હાલમાં આ પુરાણું સમશાન સાવ જર્જરિત હાલતમાં થઇ ગયેલ છે. હાલમાં કોઈ માનવ સબને અગ્નિ સંસ્કાર દેવાનું હોય ત્યારે ખુબ જ મુશ્કેલી પડી રહી છે.આ સમશાનનું સંચાલન મોરબીની પાંજરાપોળ સંસ્થા હસ્તક છે.આ સ્મશાનનો ઉપયોગ મોરબીના ઘણા વિસ્તારના લોકો કરી રહ્યા છે.ત્યારે આ સમશાનનું આધુનિકરણ કરીને ગેસ આધારિત સ્મશાન બનવવામાં આવે તેમજ એક પ્રાર્થના હોલનું જો મહાનગર પાલિકા દ્વારા નિર્માણ કરવામાં આવે તો ઘણા લોકોને તેનો ઉપયોગ કરવામાં સરળતા રહે તેમ છે.તો આ બાબતે પાલીકા દ્વારા ગ્રાન્ટ ફાળવીને યોગ્ય કરવામાં આવે તેવી માંગ ઇન્ટરનેશનલ હ્યુમન રાઈટ એસોસિયેસનના જનરલ સેક્રેટરી કે.ડી.બાવરવા દ્રારા મહા પાલીકાના કમિશ્નરને કરવામાં આવેલ છે.






Latest News