મોરબી જીલ્લામાં વીજપોલના વળતરની આગમાં હવે ભાજપ હોમાઈ તેવો ઘાટ: પૂર્વ કેન્દ્રિય મંત્રીના ગામમાં ભાજપ પક્ષની પ્રવેશબંધી !  હિરાસર એરપોર્ટ પર આંતરરાષ્ટ્રીય અને કાર્ગો સેવા શરૂ કરવા રાજ્યસભા સાંસદ કેસરીદેવસિંહ ઝાલાની રજૂઆત ગૌરવની ક્ષણ ૮૦માસ્વાતંત્ર્ય દિને મોરબી જિલ્લા તંત્ર દ્વારા મેંગોપીપલ પરિવારનું ભવ્ય સન્માન મોરબી : મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા તીજોત્સવની રંગારંગ ઉજવણી મોરબીની બી.એમ.મામુજી ૮૦ વર્ષ જૂની પેઢીનો પર્યાવરણપ્રેમ, લગભગ ૨૦ વર્ષથી પ્લાસ્ટિક ઝબલાઓનો સંપૂર્ણ ત્યાગ મોરબીમાં ભારતીય યુવા મંચ દ્વારા યુવા વક્તાઓ માટે ખાસ કાર્યક્રમ યોજાયો મોરબીમાં ભાડુઆત દંપતી સાથે માથાકૂટ કરીને ઘરધણી મહિલાને જ્ઞાતિ પ્રત્યે અપમાનિત કરતાં ગુનો નોંધાયો મોરબીના શાપર ગામ નજીક રિવર્સમાં આવેલ ડમ્પરના ચાલકે માતાની નજર સામે 2 વર્ષના માસૂમ બાળકને કચડી નાખ્યો
Breaking news
Morbi Today

મોરબી સાર્થક વિદ્યામંદિર-સંસ્કૃત ભારતી દ્વારા સંસ્કૃત ગૌરવ યાત્રા નીકળી


SHARE







મોરબી સાર્થક વિદ્યામંદિર-સંસ્કૃત ભારતી દ્વારા સંસ્કૃત ગૌરવ યાત્રા નીકળી

સંસ્કૃત બોર્ડ ગુજરાત રાજ્ય દ્વારા જીલ્લા શિક્ષણ અધિકારી કચેરીના સહયોગથી સંસ્કૃત ભારતી મોરબી અને સાર્થક વિદ્યામંદિર મોરબીના સંયુક્ત ઉપક્રમે સંસ્કૃત સપ્તાહ અને સંસ્કૃત દિવસ અંતર્ગત સંસ્કૃત ગૌરવ યાત્રા નીકળી હતી.

સંસ્કૃત ગૌરવ યાત્રામાં ડેપ્યુટી ડીડીઓ  શૈલેષભાઈ ભટ્ટ  , જીલ્લા શિક્ષણ અધિકારી કમલેશ  મોતા, જીલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી કચેરીના દીપાબેન, સંસ્કૃત ભારતીમાંથી મયુરભાઈ શુક્લ, પાયલબેન ભટ્ટ, સંસ્કૃતના કાર્યકર્તાઓ અને સંસ્કૃત અનુરાગીઓ તેમજ સાર્થક વિદ્યામંદિરની વ્યવસ્થાપન ટીમ અને ટ્રસ્ટીઓ, વિદ્યાર્થીઓ અને વાલીઓ મોટી સંખ્યામાં જોડાયા હતા ધ્યેય મંત્ર તજજ્ઞોનુંમાં સંસ્કૃતમાં વક્તવ્ય મહાનુભવોનું સંસ્કૃતના મહત્વ અંગે વક્તવ્ય પ્રદર્શની, સંસ્કૃતનો પ્રચાર -પ્રસાર માટે ટેબ્લો, વિવિધ વેશભૂષા સાથે બાળકો, સંસ્કૃત રાસ ગરબા, ભરત નાટયમ, સંસ્કૃત ગીતો અને નાટકની પ્રસ્તુતિ સંસ્કૃત નારા સાથેની વિશાળ યાત્રા કાર્યક્રમ સંચાલન વિવેકભાઈ શુક્લ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે સાર્થક વિદ્યામંદિરના તેમજ સંસ્કૃત ભારતીના કાર્યકર્તાઓની જહેમત ઉઠાવી હતી.






Latest News