મોરબી મહાપાલિકામાં રોજમદાર કર્મચારીની હાજરીમાં ગોલમાલ કરીને 20 લાખથી વધુનું કૌભાંડ કર્યું હોવાના સંકેત હળવદ નજીકથી કતલખાને લઈ જવાતા 35 પાડાને ગૌરક્ષકોએ બચાવ્યા, ફરિયાદ નોધાવવા તજવીજ ભાજપના પ્રદેશ અધ્યક્ષ જો ગેનીબેનની માફી નહીં માંગે તો ઉગ્ર આંદોલન થશે: ઠાકોર સમાજ-કોંગ્રેસ ​​​​​​​મોરબી પરશુરામ યુવા ગ્રૂપના પ્રમુખ સહિતની નવી ટીમ જાહેર કરાઇ મોરબીમાં રાગદ્વેષ-કિન્નાખોરી વાળું ભાજપનું રાજકારણ હોવાનો જિલ્લા કોંગ્રેસનાં માજી પ્રમુખનો પુરાવા સાથે આક્ષેપ એક શામ આયુર્વેદ કથા કે નામ: મોરબીમાં સોમવારે વૈદ્યરાજ મહેન્દ્રસિંહ સરવૈયાની આરોગ્ય કથાનું આયોજન લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા જુદીજુદી જગ્યાએ બાકડા-વૃક્ષોમાં પાંજરા મુકાયા મોરબી: પત્ની બે સંતાનો સાથે રિસામણે બેઠેલ હોય મનોમન લાગી આવતા યુવાને કર્યો આપઘાતનો પ્રયાસ
Breaking news
Morbi Today

હળવદના ચરાડવા ગામે ગટરનો પ્રશ્ન ઉકેલવા આપના તાલુકા પ્રમુખે સાંસદને કરી રજૂઆત


SHARE













હળવદના ચરાડવા ગામે ગટરનો પ્રશ્ન ઉકેલવા આપના તાલુકા પ્રમુખે સાંસદને કરી રજૂઆત

સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત ચરાડવા ગામમાં ગટરનો પ્રશ્ન છે તેને ઉકેલવામા આવે અને લોકોને ગટરની સુવિધા આપવામાં આવે તે જરૂરી છે જેથી કરીને હળવદ આમ આદમી પાર્ટીના તાલુકા પ્રમુખ દ્વારા ચરાડવા ગામના ગટરના પ્રશ્ને સુરેન્દ્રનગરના સાંસદને લેખીત રજુઆત કરવામાં આવેલ છે. 

હળવદ તાલુકાનાં ચરાડવા ગામમાં વર્ષોથી ગટરની સમસ્યા છે, રોડ પર ગટરના પાણી ભરાય છે, દુર્ગંધ ફેલાય છે, બીમારીઓ વકરે છે તો પણ અત્યાર સુધી તંત્ર દ્વારા લોકોની સમસ્યાને નજર અંદાજ કરવામાં આવે છે. જેથી કરીને લોકોની સમસ્યાને દૂર કરવા માટે હળવદ આમ આદમી પાર્ટીના તાલુકા પ્રમુખ ચંદુભાઈ મોરીચરાડવા ગામના ગટરના પ્રશ્નને ઉકેલવા માટે સાંસદ ચંદુભાઈ શિહોરાને  પત્ર લખ્યો છે. જેમાં જણાવ્યુ છેકે, કેન્દ્ર સરકાર દ્વારા સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત ચરાડવા ગામના પ્રાણ પ્રશ્નોને ધ્યાનમાં લઈને ગામને‌ ગટરની સુવિધા ઉપલબ્ધ કરવામા આવે તેવી માંગ કરેલ છે






Latest News