મોરબી મહાપાલિકામાં રોજમદાર કર્મચારીની હાજરીમાં ગોલમાલ કરીને 20 લાખથી વધુનું કૌભાંડ કર્યું હોવાના સંકેત હળવદ નજીકથી કતલખાને લઈ જવાતા 35 પાડાને ગૌરક્ષકોએ બચાવ્યા, ફરિયાદ નોધાવવા તજવીજ ભાજપના પ્રદેશ અધ્યક્ષ જો ગેનીબેનની માફી નહીં માંગે તો ઉગ્ર આંદોલન થશે: ઠાકોર સમાજ-કોંગ્રેસ ​​​​​​​મોરબી પરશુરામ યુવા ગ્રૂપના પ્રમુખ સહિતની નવી ટીમ જાહેર કરાઇ મોરબીમાં રાગદ્વેષ-કિન્નાખોરી વાળું ભાજપનું રાજકારણ હોવાનો જિલ્લા કોંગ્રેસનાં માજી પ્રમુખનો પુરાવા સાથે આક્ષેપ એક શામ આયુર્વેદ કથા કે નામ: મોરબીમાં સોમવારે વૈદ્યરાજ મહેન્દ્રસિંહ સરવૈયાની આરોગ્ય કથાનું આયોજન લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા જુદીજુદી જગ્યાએ બાકડા-વૃક્ષોમાં પાંજરા મુકાયા મોરબી: પત્ની બે સંતાનો સાથે રિસામણે બેઠેલ હોય મનોમન લાગી આવતા યુવાને કર્યો આપઘાતનો પ્રયાસ
Breaking news
Morbi Today

મોરબીના રામધન આશ્રમ ખાતે અષાઢી બીજ ઉજવાઇ


SHARE













મોરબીના રામધન આશ્રમ ખાતે અષાઢી બીજ ઉજવાઇ

મોરબીના મહેન્દ્રનગર ગામ પાસે આવેલ રામધન આશ્રમ ખાતે મહંત ભાવેશ્વરીમાંના સાનિધ્યમાં અષાઢી બીજની ઉજવણી કરવામાં આવી હતી ત્યારે સવારે ધ્વજારોપણ કરવામાં આવ્યું હતું અને બંને ટાઈમ મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું. તે ઉપરાંત રામદેવપીરના પાટનું આયોજન કર્યું હતું તથા નામી અનામી કલાકારોનો સંતવાણીનો કાર્યક્રમ રાખવામા આવેલ હતો જે ધાર્મિક કાર્યક્રમનો મહેન્દ્રનગરના લોકો સહિતના અનેક લોકોએ લાભ લીધો હતો. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે આશ્રમના સેવકો ભાઈઓ અને બહેનોએ જહેમત ઉઠાવી હતી તેમ મુકેશ ભગતની યાદી જણાવ્યુ છે.






Latest News