મોરબી જીલ્લામાં વીજપોલના વળતરની આગમાં હવે ભાજપ હોમાઈ તેવો ઘાટ: પૂર્વ કેન્દ્રિય મંત્રીના ગામમાં ભાજપ પક્ષની પ્રવેશબંધી !  હિરાસર એરપોર્ટ પર આંતરરાષ્ટ્રીય અને કાર્ગો સેવા શરૂ કરવા રાજ્યસભા સાંસદ કેસરીદેવસિંહ ઝાલાની રજૂઆત ગૌરવની ક્ષણ ૮૦માસ્વાતંત્ર્ય દિને મોરબી જિલ્લા તંત્ર દ્વારા મેંગોપીપલ પરિવારનું ભવ્ય સન્માન મોરબી : મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા તીજોત્સવની રંગારંગ ઉજવણી મોરબીની બી.એમ.મામુજી ૮૦ વર્ષ જૂની પેઢીનો પર્યાવરણપ્રેમ, લગભગ ૨૦ વર્ષથી પ્લાસ્ટિક ઝબલાઓનો સંપૂર્ણ ત્યાગ મોરબીમાં ભારતીય યુવા મંચ દ્વારા યુવા વક્તાઓ માટે ખાસ કાર્યક્રમ યોજાયો મોરબીમાં ભાડુઆત દંપતી સાથે માથાકૂટ કરીને ઘરધણી મહિલાને જ્ઞાતિ પ્રત્યે અપમાનિત કરતાં ગુનો નોંધાયો મોરબીના શાપર ગામ નજીક રિવર્સમાં આવેલ ડમ્પરના ચાલકે માતાની નજર સામે 2 વર્ષના માસૂમ બાળકને કચડી નાખ્યો
Breaking news
Morbi Today

મોરબી જિલ્લામાં ટુ વ્હીલર વાહનમાં GJ 36 AS સિરીઝના સિલેકટેડ નંબર માટે ટેન્ડર પ્રકિયા કરાશે


SHARE







મોરબી જિલ્લામાં ટુ વ્હીલર વાહનમાં GJ 36 AS સિરીઝના સિલેકટેડ નંબર માટે ટેન્ડર પ્રકિયા કરાશે

મોરબી જિલ્લામાં ટુ વ્હીલર વાહનમાં GJ 36 AS સિરીઝના સિલેકટેડ નંબર માટે ટેન્ડર પ્રકિયા હાથ ધરવામાં આશે અને પંસદગીના નંબર મેળવવા માટે અરજદાર www.parivahan.gov.in/fancy ઉપર ઓનલાઈન અરજી કરી શકશે

મોરબીના ટુ-વ્હીલર માટે GJ 36 AS સિરીઝના નંબર માટેની ટેન્‍ડર પ્રક્રીયા તા:-૪/૬ થી શરૂ થશે અને તા ૧૮/૬  સુધી અરજદાર www.parivahan.gov.in/fancy પર ઓનલાઈન અરજી કરી શકશે. અને તા.૧૮ થી ૨૦ સુધીમાં બીડીંગ પ્રોસેસ રહેશે. અને તા.૨૦ ના રોજ ઓક્શનનું પરિણામ www.parivahan.gov.in/fancy પર જાહેર કરવામાં આવશે. મોટર વાહનના ઈ-ફોર્મ પરિણામ જાહેર થયેથી ૨ દિવસમાં મોરબી એ.આર.ટી.ઓ. કચેરી ખાતે રજૂ કરવાના રહેશે. પસંદગી નંબર મેળવવા ઈચ્છતી વ્યક્તિઓએ જરૂરી કાર્યવાહી કરવા મોરબી સહાયક પ્રાદેશિક વાહનવ્યવહાર કચેરીની યાદીમાં જણાવાયું છે.






Latest News