ડીઝલના ધાંધિયા શરૂ: મોરબી જિલ્લામાં નાયરાના મોટાભાગના પંપ ઉપર ડીઝલનું વેચાણ બંધ, સરકારી પેટ્રોલ પંપ ઉપર પણ ડીઝલનો જથ્થો મર્યાદિત ટંકારાના રાજ્ય એવોર્ડી શિક્ષિકા જીવતીબેન પીપલિયાના ત્રણ પુસ્તકનું ભવ્ય અનાવરણ મોરબીમાં રવિવારથી ભાણદેવજી મહારાજની શ્રીમદ ભાગવત સપ્તાહનો પ્રારંભ મોરબીના હાર્દ સમાન મુખ્ય ત્રણ માર્ગો ઉપર ભારે વાહનોની પ્રવેશબંધી: બે માર્ગને વન-વે જાહેર કરાયા ચોંકાવનારો કિસ્સો: મોરબીમાં મકાન ભાડાના પૈસાના બદલે પત્ની-પુત્રીને દુષ્કર્મમાં ધકેલતા નરાધમ સહિત બે ની ધરપકડ, એકની શોધખોળ મોરબીમાં શંકાસ્પદ બાઇક સાથે એક શખ્સ પકડાયો મોરબી નજીક યુવાનના લમણે એરગન મૂકીને 1.60 લાખના મુદ્દામાલની લૂંટના કરવાના ગુનામાં યુપીમાં 21 ગુનામાં સંડોવાયેલ રીઢા આરોપીની ધરપકડ હળવદ તાલુકામાં કરવામાં આવેલ કરોડો રૂપિયાની સરકારી જમીનના કૌભાંડમાં વધુ એક આરોપીની ધરપકડ
Breaking news
Morbi Today

મોરબીના શનાળા રોડે નિશુલ્ક છાશનું વિતરણ કરાશે


SHARE











મોરબીના શનાળા રોડે નિશુલ્ક છાશનું વિતરણ કરાશે

મોરબીના શનાળા રોડે આવેલ ડો. બી કે લહેરૂના દવાખાના પાસે મિત્ર મંડળ દ્વારા છાશ વિતરણનું આયોજન કરવામાં આવ્યું છે અને કાલે તા 18 થી 22 એપ્રિલ પાંચ દિવસ સુધી છાશનું વિતરણ કરવામાં આવશે અને ડો. બી કે લહેરૂના દવાખાના પાસે સવારે 11 થી 12 કલાક લોકોને છાશનું વિનામૂલ્યે વિતરણ કરાશે તેવું મોરબી મિત્ર મંડળના ડો. બી કે લહેરૂએ જણાવ્યુ છે.






Latest News