ડીઝલના ધાંધિયા શરૂ: મોરબી જિલ્લામાં નાયરાના મોટાભાગના પંપ ઉપર ડીઝલનું વેચાણ બંધ, સરકારી પેટ્રોલ પંપ ઉપર પણ ડીઝલનો જથ્થો મર્યાદિત ટંકારાના રાજ્ય એવોર્ડી શિક્ષિકા જીવતીબેન પીપલિયાના ત્રણ પુસ્તકનું ભવ્ય અનાવરણ મોરબીમાં રવિવારથી ભાણદેવજી મહારાજની શ્રીમદ ભાગવત સપ્તાહનો પ્રારંભ મોરબીના હાર્દ સમાન મુખ્ય ત્રણ માર્ગો ઉપર ભારે વાહનોની પ્રવેશબંધી: બે માર્ગને વન-વે જાહેર કરાયા ચોંકાવનારો કિસ્સો: મોરબીમાં મકાન ભાડાના પૈસાના બદલે પત્ની-પુત્રીને દુષ્કર્મમાં ધકેલતા નરાધમ સહિત બે ની ધરપકડ, એકની શોધખોળ મોરબીમાં શંકાસ્પદ બાઇક સાથે એક શખ્સ પકડાયો મોરબી નજીક યુવાનના લમણે એરગન મૂકીને 1.60 લાખના મુદ્દામાલની લૂંટના કરવાના ગુનામાં યુપીમાં 21 ગુનામાં સંડોવાયેલ રીઢા આરોપીની ધરપકડ હળવદ તાલુકામાં કરવામાં આવેલ કરોડો રૂપિયાની સરકારી જમીનના કૌભાંડમાં વધુ એક આરોપીની ધરપકડ
Breaking news
Morbi Today

માળીયા (મી) તાલુકામાં મિશન નવ ભારત સંગઠનની ટિમ જાહેર કરાઇ


SHARE











માળીયા (મી) તાલુકામાં મિશન નવ ભારત સંગઠનની ટિમ જાહેર કરાઇ

મોરબી જિલ્લા મિશન નવ ભારતના પ્રમુખ રામભાઈ જીલરીયા દ્વારા માળીયા (મી) તાલુકામાં મિશન નવ ભારતના પ્રમુખ પદે હિતેશભાઇ દસાડીયાનું નામ જાહેર કરવામાં આવ્યું છે અને હવે આખી ટિમ જાહેર કરી દેવામાં આવેલ છે.

મિશન નવ ભારત ગુજરાત પ્રદેશ અધ્યક્ષ ભાનુભાઈ મેર, ગુજરાત પ્રદેશ યુવા પ્રમુખ પ્રથમભાઈ અમૃતિયા, મોરબી જિલ્લા પ્રમુખ રામભાઈ જીલરિયા દ્વારા માળીયા તાલુકા સંગઠનની જાહેરાત કરવામાં આવેલ છે જેમાં પ્રમુખ પદે હિતેશભાઈ દસાડીયાની વરણી કરેલ છે તે ઉપરાંત મહામંત્રીમાં દિવ્યરાજસિંહ જાડેજા અને નવધણભાઈ વકાતર, ઉપપ્રમુખમાં અમિતભાઇ દેવદાનભાઈ લાવડીયા, ધર્મેશભાઈ કાલરિયા, મિલનભાઈ ભરતભાઈ વિડજા, ધનેશ્વરભાઈ વ્યાસ, પ્રવિણભાઈ રવાભાઈ અને જયદીપભાઈ સવસેટા અને મંત્રી પદે સાગરભાઈ હસમુખભાઈ કૈલા, મયુરભાઈ રામભાઈ ડાંગર, વિજયભાઈ લાખાભાઈ ડાંગર, મહેશભાઈ ધિરજભાઈ લખતરીયા, મનિષભાઈ નાગજીભાઈ દેત્રોજા, મિલનભાઈ મનસુખભાઈ પટેલ, નયનભાઈ પ્રવિણભાઇ વિડજા અને કોષાધ્યક્ષમાં દિલીપભાઈ શંભુભાઈ સીતાપરાની વરણી કરવામાં આવેલ છે.






Latest News