મોરબીમાંથી પરણીતા તેના બે સંતાનોને લઈને ગુમ મોરબી નજીક પેપર મિલના મશીન ઉપર કામ કરતાં સમયે પડી ગયેલ આધેડનું સારવારમાં મોત મોરબી શહેરમાંથી ઓગસ્ટ મહિના સુધીમાં ઢોર પકડ પાર્ટીએ 3527 ઢોર પકડ્યા મોરબી ઉમા વિદ્યા સંકુલ-મોડેલ સ્કૂલ મોટીબરાર વિગેરે સ્કૂલોમાં વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરાઈ મોરબી મહાપાલિકાને 55 કરોડ સહિત રાજ્યની મહાપાલિકા-પાલિકાઓને સરકારે 3850 કરોડ રૂપિયા વિકાસ કામો માટે ફાળવ્યા મોરબીમાં બંધ પડેલા ફિલ્ટર હાઉસ ચાલુ કરીને લોકોને પીવાનું શુધ્ધ પાણી આપવા માટે મેયરને કોંગ્રેની રજૂઆત મોરબીમાં મચ્છુ જળ હોનરાતના દિવંગત આત્માઓને મૌન રેલીમાં જોડાઈને મંત્રી કાંતિભાઈ અમૃતિયા સહિતનાઓએ શ્રધ્ધાંજલિ અર્પણ કરી મોરબી જિલ્લા સેવા સદનમાં આવેલ સરકારી કચેરીઓમાં કલેક્ટરનું રેન્ડમલી ચેકિંગ: ફફડાટ
Breaking news
Morbi Today

મોરબી મહાપાલિકા દ્વારા વક્તા જય વસાવડાના કાર્યક્રમનું કર્યું આયોજન


SHARE







મોરબી મહાપાલિકા દ્વારા વક્તા જય વસાવડાના કાર્યક્રમનું કર્યું આયોજન

વર્તમાન સમયમાં લોકોની વાંચન વૃતિ ઘટી રહી છે અને મોટાભાગના લોકો સોશયલ મીડિયામાં રચ્યા પચ્યા રહે છે ત્યારે મોરબીના લોકો વાંચન તરફ વળે તેના માટે મોરબીના કેસરબાગ ખાતે જય વસાવડાના સંવાદનું આયોજન કરવામાં આવ્યું છે અને તેનો વિષય “વાંચવું એટલે જગત જીતવુંરાખવામા આવેલ છે.

વિશ્વ પુસ્તક દિવસ નિમિતે વાંચન અને લાઈબ્રેરીનું મહત્વ લોકો સમજે તેના માટે મોરબી મહાપાલિકા દ્વારા એક વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે અને વક્તા જય વસાવડાના સંવાદનું આયોજન કરાયું છે જેમાં “વાંચવું એટલે જગત જીતવુંતે વિષય ઉપર તેઓ વક્તવ્ય આપવાના છે અને આ કાર્યક્રમ મહાપાલિકા દ્વારા તા. 23 એપ્રિલના રોજ સાંજે 5થી 7 સુધી મોરબીના કેસરબાગ ખાતે રાખવામા આવેલ છે જેમાં યુવાનોને મોટીવેશન સાથે જરૂરી માર્ગદર્શન પણ મળશે જેથી વધુમાં વધુ યુવાનો સહિતના લોકોએ આ કાર્યક્રમનો લાભ લેવા માટે અધિકારીઓએ અનુરોધ કરેલ છે.






Latest News