મોરબીમાંથી પરણીતા તેના બે સંતાનોને લઈને ગુમ મોરબી નજીક પેપર મિલના મશીન ઉપર કામ કરતાં સમયે પડી ગયેલ આધેડનું સારવારમાં મોત મોરબી શહેરમાંથી ઓગસ્ટ મહિના સુધીમાં ઢોર પકડ પાર્ટીએ 3527 ઢોર પકડ્યા મોરબી ઉમા વિદ્યા સંકુલ-મોડેલ સ્કૂલ મોટીબરાર વિગેરે સ્કૂલોમાં વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરાઈ મોરબી મહાપાલિકાને 55 કરોડ સહિત રાજ્યની મહાપાલિકા-પાલિકાઓને સરકારે 3850 કરોડ રૂપિયા વિકાસ કામો માટે ફાળવ્યા મોરબીમાં બંધ પડેલા ફિલ્ટર હાઉસ ચાલુ કરીને લોકોને પીવાનું શુધ્ધ પાણી આપવા માટે મેયરને કોંગ્રેની રજૂઆત મોરબીમાં મચ્છુ જળ હોનરાતના દિવંગત આત્માઓને મૌન રેલીમાં જોડાઈને મંત્રી કાંતિભાઈ અમૃતિયા સહિતનાઓએ શ્રધ્ધાંજલિ અર્પણ કરી મોરબી જિલ્લા સેવા સદનમાં આવેલ સરકારી કચેરીઓમાં કલેક્ટરનું રેન્ડમલી ચેકિંગ: ફફડાટ
Breaking news
Morbi Today

મોરબીની ન્યુ એરા ગ્લોબલ સ્કૂલમાં ઇન્ડિયા ગ્રેટેસ્ટ ટેલેન્ટ શો નું ઓડિશન યોજાશે


SHARE







મોરબીની ન્યુ એરા ગ્લોબલ સ્કૂલમાં ઇન્ડિયા ગ્રેટેસ્ટ ટેલેન્ટ શો નું ઓડિશન યોજાશે

મોરબીના આવેલ ન્યુ એરા ગ્લોબલ સ્કૂલ ખાતે "ઇન્ડિયા ગ્રેટેસ્ટ ટેલેન્ટ" શો ના ઓડિશનનું આયોજન કરવામાં આવ્યું છે અને તેમાં ભાગ લેવા ઇચ્છતા બાળકોએ રજીસ્ટ્રેશન વહેલી તકે કરાવવાનું રહેશે તેના માટેના નંબર પણ આયોજકો તરફથી આપવામાં આવેલ છે.

SONY TV, MTV, B4U જેવી ચેનલ પર બ્રોડકાસ્ટ થતા ઇન્ડિયાના સૌથી મોટા ટીવી રિયાલિટી શો "ઇન્ડિયા ગ્રેટેસ્ટ ટેલેન્ટ" નું ઓડિશન મોરબીમાં કરવામાં આવ્યું છે અને આગામી તા 2/4/25 ના રોજ સવારના 09:00 થી બપોરના 1:00 વાગ્યા સુધી ન્યુ એરા ગ્લોબલ સ્કૂલ ખાતે કાર્યક્રમ યોજાશે અને અલગ અલગ કેટેગરીમાં સેલો ડાન્સ, ગ્રુપ ડાન્સ, અલગ અલગ કેટેગરીના મ્યુઝિકલ પર્ફોમન્સીસ, સિંગિંગ અને મોરબી જિલ્લાના બાળકમાં રહેલી કોઈપણ પ્રતિભાને નેશનલ ટીવી શો પર લાવવા માટેની એક તક મોરબીના ઘર આંગણે મળી છે ત્યારે ઇચ્છુક વાલીઓએ અને બાળકોએ રજીસ્ટ્રેશન માટે 62615 00846 અને 62606 83146 પર સંપર્ક કરવા જણાવ્યુ છે.






Latest News