મોરબીની કે.જી.એલ. કંપનીમાં કામ કરતી વખતે પડી જતા મોત મોરબીમાં બાઈક-બસ અથડાયા બાદ મારામારી માળીયા (મી) નાના દહીસરા ગામ પાસે ડેલામાં આવેલ ઓરડીમાંથી દારૂની 117 બોટલ ઝડપાઈ: બે આરોપીઓની શોધખોળ મોરબી જીલ્લામાં ગાડી સળગી જતાં વાહનના માલિકને 12 લાખનો વીમો ચૂકવવા ગ્રાહક કોર્ટનો આદેશ મોરબી રાજકોટ હાઇવે રોડના કામમાં બેદરકારી રાખનારા અધિકારીઓ-કોન્ટ્રાક્ટર સામે પગલા લેવા મહેશભાઇ લિખિયાની માંગ મોરબીમાં સગીરા સાથે દુષ્કર્મ કરીને ગર્ભ રાખી દેનારા આરોપીને પોકસો કોર્ટે 20 વર્ષની સખ્ત કેદની સજા અને દંડ ફટકાર્યો મોરબી જીલ્લામાં ૩૧.૭ કરોડના ખર્ચે બનેલા બે રમતગમત સંકુલનું નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની વર્ચ્યુઅલ હાજરી અને મંત્રી કાંતિભાઈની હાજરીમાં કરાયું લોકાર્પણ હળવદના શિરોઈ ગામે દાડમ ફાર્મ અને અમરદીપ ટિસ્યુકલ્ચર લેબની કલેકટરે મુલાકાત લીધી
Breaking news
Morbi Today

મોરબી સબ જેલના નવા જેલ અધિક્ષક તરીકે ડી.એમ.ગોહિલ મુકાયા


SHARE







મોરબી સબ જેલના નવા જેલ અધિક્ષક તરીકે ડી.એમ.ગોહિલ મુકાયા

રાજયના ગૃહ વિભાગ દ્વારા 7 જેટલા ગ્રુપ- 3ના જેલરને ગ્રુપ- 2માં બઢતી આપવામાં આવેલ છે અને બદલી પણ કરવામાં આવી છે. તેની સાથોસાથ અન્ય 5 જેલરની બદલી કરવામાં આવી છે. જેમાં ભુજની પાલારા ખાસ જેલના ડી.એમ.ગોહિલને મોરબી સબ જેલ ખાતે જેલ અધિક્ષક તરીકે મૂકવામાં આવેલ છે 






Latest News