મોરબીમાંથી પરણીતા તેના બે સંતાનોને લઈને ગુમ મોરબી નજીક પેપર મિલના મશીન ઉપર કામ કરતાં સમયે પડી ગયેલ આધેડનું સારવારમાં મોત મોરબી શહેરમાંથી ઓગસ્ટ મહિના સુધીમાં ઢોર પકડ પાર્ટીએ 3527 ઢોર પકડ્યા મોરબી ઉમા વિદ્યા સંકુલ-મોડેલ સ્કૂલ મોટીબરાર વિગેરે સ્કૂલોમાં વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરાઈ મોરબી મહાપાલિકાને 55 કરોડ સહિત રાજ્યની મહાપાલિકા-પાલિકાઓને સરકારે 3850 કરોડ રૂપિયા વિકાસ કામો માટે ફાળવ્યા મોરબીમાં બંધ પડેલા ફિલ્ટર હાઉસ ચાલુ કરીને લોકોને પીવાનું શુધ્ધ પાણી આપવા માટે મેયરને કોંગ્રેની રજૂઆત મોરબીમાં મચ્છુ જળ હોનરાતના દિવંગત આત્માઓને મૌન રેલીમાં જોડાઈને મંત્રી કાંતિભાઈ અમૃતિયા સહિતનાઓએ શ્રધ્ધાંજલિ અર્પણ કરી મોરબી જિલ્લા સેવા સદનમાં આવેલ સરકારી કચેરીઓમાં કલેક્ટરનું રેન્ડમલી ચેકિંગ: ફફડાટ
Breaking news
Morbi Today

મોરબી મહાપાલિકાએ નિયમોના ભંગ બદલ ૫૪,૦૦૦ થી વધુનો દંડ વસુલ્યો


SHARE







મોરબી મહાપાલિકાએ નિયમોના ભંગ બદલ ૫૪,૦૦૦ થી વધુનો દંડ વસુલ્યો

મોરબી મહાનગરપાલિકા તંત્રના માર્ગદર્શન અનુસાર સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ શાખાએ મોરબી શહેરમાં ગત તા. ૧૮થી ૨૫ દરમિયાન વિવિધ નિયમોના ભંગ બદલ ૫૪,૦૦૦ થી વધુ રકમના દંડ વસુલાતની કામગીરી કરી હતી.

જેમાં પ્રતિબંધિત પ્લાસ્ટિકના વપરાશ બદલ કુલ ૫૩ આસામીઓ પાસેથી ૩૨૦૦૦ નો દંડ વસુલ કરવામાં આવેલ તથા જાહેર સ્થળો પર ગંદકી કરતા ૬૮ આસામીઓ પાસેથી ૧૮,૧૦૦ નો દંડ વસુલ કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત ઓપન યુરીનેશન બદલ ૧૧ આસામીઓ પાસેથી ૧૨૫૦ તેમજ જાહેરમાં કચરો સળગાવતા ૧૦ આસામીઓ પાસેથી ૩૫૦૦ નો દંડ વસુલ કરવામાં આવ્યો હતો. તેમ સીટી મેનેજર, એસ.ડબલ્યુ.એમ., મોરબી મહાપાલિકાની યાદીમાં જણાવવામાં આવ્યું છે.






Latest News